________________ चित्रसेन चरित्रम् * પરના તે વખતે હાથમાં રહેલા. આંબળાંની જેમ પોતાના આખા પૂર્વભવને જોતો રાજપુત્ર ચિત્રસેન આનંદથી તે ઉત્તમ મુનિને વંદન કરે છે. (103) सोऽवक् मुने हि सत्योऽयं वृत्तान्तो भवतोदितः / परं वद कथं साथ मिलिष्यति मम प्रिया // 104 // અને તે બોલ્યો કે હે મુનિ તમારો કહેલો વૃત્તાંત ખરેખર સાચો જ છે. પરંતુ હવે તમે કહો કે તે મારી પ્રિયા મને કેવી રીતે મળશે ? (104). मुनिरूचेऽधुना सा तु नरद्वेषिणी वर्तते / स्त्रीणां स्तुतिपरा नित्यं पुंसां निन्दापरायणा // 105 / / LUELLULELEVEL ITI LETELY તત્પર છે. (105). कुमारोऽवक् मुने पुंसां निन्दाया: कारणं किमु / मुनिरूचे च पूर्वोक्त-वृत्तान्तो ह्यत्र कारणम् // 106 // તે વખતે કુમાર બોલ્યો કે હે મુનિ ! પુરૂષોની નિંદાનું કારણ શું છે? ત્યારે મુનિ બોલ્યા કે પૂર્વભવમાં બનેલો વૃત્તાંત જ અહીં કારણરૂપ છે. (106). दवाग्नितापिता हंसी तदैवं सा व्यचिन्तयत् / त्यक्त्वा निःस्नेहतोऽपत्ये नूनं हंस: पलायितः // 107 // દાવાનળના અગ્નિથી બળેલી હંસીએ તે વખતે વિચાર્યું કે પોતાના બાળકોમાં પણ સ્નેહ વગરનો હંસ ખરેખર મને છોડીને ગયો. (107) |રગી LEER Ac Gunratnasuri M.S. Jun Gun Aaradhak Tu