________________ चित्रसेन चरित्रम् // 216 / / 669555555555545454545454 नागलोकादिकं सौख्यं नृसौख्यं देवसौख्यकम् / शीलप्रभावतो नूनं प्राप्यते परमं पदम् // 1222 // चित्रसेनादि ખરેખર શીલના પ્રભાવથી નાગલોક-મનુષ્યલોક-દેવલોક અને મોક્ષનું સુખ પણ મળે છે. (1222). गतियुगेनान्वितबाणचंद्रे संवत्सरे चाश्विनमासके च / कृष्णत्रयोदशीशनैश्चरवासरे च कथा कृता शीलतरङ्गिणीतः // 1223 // સંવત. ૧૫૪માં આસો મહિનાની વદી તેરસના દિવસે શનિવારે શીલતરંગિણીમાંથી આ કથા ઉદ્ધત કરી છે. (1223) श्रीधर्मसूरेस्तदनुक्रमेण श्रीमूल्लपट्टे च समागतोऽभूत्। श्रीपद्मचन्द्रः सुगुरुस्ततोऽभूत् साधूत्तमः श्रीमहिचंद्रसूरिः // 1224 // શ્રી ધર્મસૂરિની મૂળ પરંપરામાં અનુક્રમે શ્રી પવચંદ્ર નામના ઉત્તમ ગુરૂ થયા. ત્યાર પછી શ્રી મહીચંદ્રસૂરિ નામના LE Gत्तम साधु श्या. (1224) / शिष्यस्तदीयो महिमान्वितश्च चारित्रपात्रं स्वगुणैः प्रधान: / पद्मावती शीलगुणोरूकीर्तनां चक्रे कथा पाठकराजवल्लभः // 1225 // તેઓના મહિમાવાળા ચારિત્રવાન અને પોતાના સદ્ગુણોથી પ્રસિદ્ધ થયેલા રાજવલ્લભ પાઠકનામના શિષ્ય પદ્માવતી शियनातन३५ मा जथा स्थी छे. (1225) // शीलगुणकीर्तना चित्रसेनपद्यावतीकथा समाप्ता। | શ્રી શિવસેન-૫વાવતીની કથા સંપૂર્ણ. વી. - Jun Gun Asradhaka AP.P.AC.GunratnasuriM.S.