________________ चित्रसेन चरित्रम् I/ર૦ नालिकेरफलैस्तत्र प्राणयात्रां विधाय तौ / तत्तैलाभ्यङ्गयोगेन सजदेही बभूवतुः // 1135 / / जिनरक्षित નાળિયેર ખાવા વડે પોતાના પ્રાણોને ટકાવતાં અને કોપરેલના તેલ વડે માલીશ કરતાં અખંડ અંગવાળા जिनपालित બન્યા. (1135) कथा ततस्तत्राययौ रत्न-द्वीपदेवी च दैवतः / नृशंसा निघृणा पाणौ कृपाणं बिभ्रती द्रुतम् // 1136 // તેટલામાં દૈવયોગે મનુષ્યોની હિંસા કરનારી નિર્દય અને હાથમાં તલવારને ધારણ કરનારી રત્નદ્વીપની દેવી આવી.(૧૧૩૬) ऊचे चैवमहो सार्धं मया विषयसेवनाम् / चेधुवां कुरुथः प्राण-कुशलं वां ततो भवेत् // 1137 // અને તેણીએ કહ્યું કે મારી સાથે વિષય સુખનું સેવન કરશો તો તમે તમારાં પ્રાણોનું રક્ષણ કરી શકશો. (1137) अन्यथानेन खड्गेन शिरश्छेत्स्यामि निश्चितम् / इत्युक्ते भयभीताङ्गो तावप्येवं जजल्पतुः // 1138 // જે તેમ ન હોય તો ચોકકસ આ તલવારથી તમારું મસ્તક છેદી નાંખીશ. એમ કહેવાતા ભયભીત અંગવાળા તે બને જણા આ રીતે બોલ્યા. (1138) भिन्नप्रवहणावावां देवि त्वां शरणं श्रितौ / यदादिशसि किञ्चित्त्वं कर्तास्वस्तदसंशयम् // 1139 // જેનું વહાણ ભાંગી ગયું છે. એવા બને અમોને તું જ શરણરૂપ છે. તેથી તમે જ્યારે કંઈપણ આદેશ કરશો ત્યારે LE અમે ચોકસ કરીશું. (1139) I/ર૦ ઠા P. Ac Gunratnasuri M.S. Jun Gun Aaradhak kusema