________________ फ़ चित्रसेन अशोकची पूर्वभवकथा चरित्रम् // 185 / / 4.44LLELELE जजल्प च प्रभो सत्यं ययुष्माभिनिवेदितम् / अथालं भववासेन परिव्रज्यां प्रयच्छ मे // 1041 // અને તે બોલી કે હે પ્રમ આપે જે કહ્યું છે તે સાચું છે. સંસારમાં રહેવાથી સર્યું. મને દીક્ષા આપો. (1041) गुरुः प्रोवाच ते भोग-फलं कर्मास्ति सम्प्रति / तद्भुक्त्वा श्रमणी त्वं हि भविष्यसि शुभाशये // 1042 // ત્યારે ગુરૂએ કહ્યું કે તને હજુ ભોગાવલી કર્મ બાકી છે. તે શુભ આશયવાળી ! તું તે ભોગવીને સાધ્વી બની शे. (1042) एवमस्त्विति सा वाक्यं प्रतिपद्य ययौ गृहम् / तद्दष्ट्ववा चिन्तयामास विस्मितः स महीपतिः // 1043 // એમ હો તેઓનું વચન અંગીકાર કરીને તે ઘરે ગઈ. તે જોઈને વિસ્મય પામેલો રાજા વિચાર કરવા લાગ્યો. (1043) अत्यद्भुतं मुनेरस्य ज्ञानमेतन्महीतले / प्रत्यक्षमिव येनोक्तं तवृत्तं पूर्वजन्मजम् // 1044 // આ પૃથ્વીતલ ઉપર આ મુનિનું જ્ઞાન અદ્ભુત છે. જેણે તે પૂર્વજન્મ જોયો હોય તે રીતે કહ્યો. (104) पप्रच्छ च प्रभो मित्रा-नन्दस्य सुहृदः कथाम् / ममाप्याख्याहि कृत्वा त्वं प्रसादमतुलं मयि // 1045 // પછી રાજાએ પૂછ્યું કે હે પ્રભુ ! મારા પર અત્યંત કૃપા કરીને મારો મિત્ર મિત્રાનંદની કથાને હો. (1045) गुरुणोक्तं महाराज ! त्वत्पाच्चिलितोऽथ सः। जलमार्गमतिक्रम्य स्थलमार्ग ययौ क्रमात् // 1046 // ત્યારે ગરએ કહ્યુંહે મહારાજન તારી પાસેથી ગયેલોતે જળના માર્ગને ઓળંગીને જમીનના માર્ગ પર આવ્યો. (100 एकस्य पर्वतस्याये। नदीतीरे स्थितो ह्यसौ / तदा भोक्तुं निविष्टास्ते सर्वेऽपि तव सेवका // 1047 // LSLSLSLSLSLSLSLSLLLLLLC P.AC.Gunratnasuri M.S. Jun Gun Aaradhak