SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ अशोकश्री चित्रसेन चरित्रम् /284 पूर्वभवकथा CLCLCLCLCLCLCLL સ્વીકાર્યું. (1035) सा शुद्धं पालयित्वा त-न्मृत्वागादमरालयम् / ततश्च्युतेयं सञ्जाता श्रेष्ठिस्ते दुहिता हासौ // 1036 // તે શુદ્ધ ચારિત્રપાલન કરીને મરીને (કાળ કરીને) દેવલોકમાં ગઈ. ત્યાંથી અવીને હે શ્રેષ્ઠિ ! તારા ઘરે તારી પુત્રી ITE થઈ. (1036) - उक्त्वानालोचितं पूर्व-भवे दुर्वाक्यमेतया। तेन चात्रैवमाकाश-देव्या हि छलितास्ति वै // 1037 // પૂર્વભવમાં તેણે વગર વિચારે જે વાક્ય ઉચ્ચાર્યું હતું તેથી આ ભવમાં તેને આકાશ દેવીએ છળી છે. (ગ્રહણ કરી છે.) (1037). तामिहानय कन्यां त्वं श्रुत्वा येन वचो मम / असौ पूर्वभवं जाति - स्मरणेन हि ज्ञास्यति // 1038 // તે કન્યાને તું અહીં લાવ કારણ કે મારું વચન સાંભળીને જાતિસ્મરણ જ્ઞાન વડે પોતાનો પૂર્વભવ જાણશે. (1038 तस्मादुपद्रवान्मुक्ता तथैवैषा भविष्यति / श्रुत्वेति श्रेष्ठिना निन्ये सा सद्यस्तत्पदान्तिकम् // 1039 / / તેમજ તે પુત્રીઓ ઉપદ્રવથી પણ મુકત થશે. આ પ્રમાણે સાંભળીને શેઠજલદી તેને તેના ચરણકમળમાં લાવ્યો. (1039) नष्टा सूरिप्रभावेण देवता सा खगामिनी / श्रुत्वा तच्चरितं स्वस्य जातिस्मृतिमवाप सा // 1040 // આચાર્ય મહારાજના પ્રભાવથી તે આકાશદેવી ભાગી ગઈ અને પોતાનું ચારિત્ર સાંભળીને તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. (1040) PAC Gunratnasuri MS. Jun Gun Aaradhak SLCLCLCLCLCLCLC PLCLCLCLCLCLGESYS IP૮૪ના
SR No.036427
Book TitleChitrasen Padmavati Charitram
Original Sutra AuthorN/A
AuthorRajvallabh Gani
PublisherVishvaprabhashreeji
Publication Year1991
Total Pages228
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy