________________ मित्रानन्दादि चित्रसेन चरित्रम् कथा l/શ્વશા SELLELELELCLCLCLCL તે શ્રેષ્ઠ વણિકને કંઈક ઉપાય નહિ દેખાતાં બુદ્ધિવાળા એવા મિત્રાનંદે કહ્યું કે (853) तं चेत्सूत्रकृतं वेधि येनैषाकारि पुत्रिका / तदेच्छापूरणोपाय-मस्य तात करोम्यहम् // 854 // હે પિતા ! આ પુતળી બનાવનાર સુથારને જો મળે તો તેની ઇચ્છા પૂર્ણ કરવાનો ઉપાય કરું. (854) रत्नसारोऽब्रवीदासी-त्सूरदेवोऽत्र सूत्रकृत् / स तु कुङ्कणदेशान्तः सोपारकपुरे स्थितः // 855 // Tય ત્યારે રત્નસાર શ્રેષ્ઠિ બોલ્યો કે અહિ જે સૂરદેવ નામનો સુથાર હતો તે હમણાં કોંકણ દેશમાં સોપારક નગરમાં Eno રહે છે. (855) वेदम्यहं तं यतश्चैत-च्चैत्यकारयितास्म्यहम् / नूनं विनिर्मिता तेन वरेयं शालभंजिका // 856 / / હું તે સુથારને ઓળખું છું. કારણ કે આ ચૈત્યને બનાવનાર હું પોતે જ છું. ખરેખર તેને પુતળી સુંદર બનાવી Iક છે. (856) मित्रानन्दोऽवदत्तात रक्षेश्चेत्सुहृदं मम / गत्वा पृच्छामि तत्राह-मुदन्तं निखिलं हि तम् // 857 / / ત્યારે મિત્રાનંદ બોલ્યો કે હે પિતા ! જો તમે મારા મિત્રનું રક્ષણ કરો તો હું ત્યાં જઈને તેને સર્વ વૃત્તાંત પૂછું. (857) कस्या अपि स्त्रियो रूपा-नुसारं चेदियं कृता / भविष्यति तदा नूनं सेत्स्यत्यस्य समीहितम् // 858 // જો આ પુતળી કોઈપણ સ્ત્રીના રૂપના અનુસાર બનાવી હશે ? તો આ મિત્રનું ઇચ્છિત થશે. (858) श्रेष्ठिना स्वीकृते तच्चा-मरो मित्रप्रति जगौ / द्रुतं नायास्यसि त्व चे-त्तदा यास्यन्ति मेऽसवः // 859 // Ac. Gunratnasuri M.S. TITLE=ામનગમ LSLSLSLSLSLSLSLSLLLCLCLCLC ધશા Jun Gun Aaradhak Tree