________________ ताततुल्यस्य तस्याग्रे कथयित्वादितः कथाम् / मित्रानन्देन मित्रस्य चेष्टितं तन्निवेदितम् // 848 // T] પિતાના જેવા એવા તેમની પાસે મિત્રાનંદે શરૂઆતથી કથા કહીને મિત્રની ચેષ્ટા કહી. (848) तेनाथ बोधितोऽप्येष रागं पाञ्चालिकागतम् / न यावद्विजही तावत् स सखेदमचिन्तयत् // 849 // = જ્યારે તેના વડે સમજાવવા છતાં પણ પુતળીમાં લાગેલા રાગને મિત્ર છોડતો નથી. ત્યારે તે ખેદ સહિત વિચારવા 4 લાગ્યો. (849). 1 अप्यश्मनिर्मितं पुसां यस्या रुपं मनोहरेत् / वनिता विश्वमोहाय मन्ये सा वेधसा कृता // 850 // T પત્થરથી પણ બનેલી સ્ત્રીનું રુપ પુરુષોના મનને હરણ કરે છે. વિધાતાએ વિશ્વને મોહ પમાડવા માટે જે સ્ત્રી બનાવી જ છે. (850) तावन्मौनी यतिर्ज्ञानी सुतपस्वी जितेन्द्रियः / यावन्न योषितां दृष्टि-गोचरं याति पूरुषः // 851 // એ જ્યાં સુધી સ્ત્રી પુરુષોને દષ્ટિગોચર થતી નથી ત્યાં સુધી તેમૌની-યતિ-જ્ઞાની-તપસ્વી અને જિતેન્દ્રિય રહે છે. (851) વંદિત્તાપરઃ શ્રેજ મિત્રો ગણિતઃ પુનઃ તાતાશ્મિન સફરેરે પર વિર ! પાટકરાા જ્યાં સુધી પુરુષ ચિંતામાં તત્પર એવો શ્રેષ્ઠિ મિત્ર વડે ફરીથી કહેવાય કે હે વિદ્વાન પિતા ! આ પ્રાપ્ત થયેલા E સંકટનો કંઈક ઉપાય બતાવો. (852) तस्मिन् किञ्चिदथोपाय-मपश्यति वणिग्वरे / मित्रानन्देन तमभि-प्रोचे बुद्धिमता पुनः // 853 // IPIPLCLCLCLCL LCLCLELPLPU PP. Ac Gunratnasuri MS. Jun Gun Aaradhak Trust