________________ au मित्रानन्दादि તથા चित्रसेन चरित्रम् II ઈન્દ્રની પ્રભુતા-સૂર્યના પ્રતાપનો સમૂહ-બૃહસ્પતિની બુદ્ધિચંદન જેવી શીતલવાણી, ઐરાવણ હાથીની જેવી ચાલ, મેરુ પર્વત જેવું વૈર્ય-સિંહના જેવું બળ-શત્રુઓના માટે યમ જેવો કામદેવના જેવું રૂ૫. રાજાના આ સ્વાભાવિક ગુણો હોય છે. (40) : राश्यां मदनसेनायां पद्मकेसरनामकः / तस्य पद्मसरः स्वप्न-सूचितस्तनयोऽभवत् // 741 // રાણી મદનસેનાને વિષે પવસરોવરના સ્વપ્નથી સૂચિત પવકેશર નામનો પુત્ર થયો. (41) राज्ञो राज्या तयान्येधु-विवृण्वत्या शिरोरुहान् / विलोक्य पलितं दूत आगादेवेति जल्पितम् // 742 // રાણીએ રાજાના વાળને ઓળતાં માથામાં સફેદવાળને જોઈને દૂત આવ્યો એ પ્રમાણે કહ્યું. (742) श्रुत्वेति भ्रान्तचित्तस्य कुर्वतश्च दिगीक्षणम् / तस्य राज्ञस्तया शीर्षे श्वैतकेशः प्रदर्शित: // 743 // આ પ્રમાણે સાંભળીને ભ્રાંત ચિત્તવાળા દિશાઓને જોતા રાજાને રાણીએ તેના માથામાં સફેદ વાળ બતાવ્યો. (3) यत:-अङ्गं गलितं पलितं मुण्डं दशनविहीनं जातं तुण्डं। वृद्धो याति गृहीत्वा दण्डं तदपि न मुञ्चत्याशापिण्डम् // 744 // જેથી કહ્યું છે કે-અંગો ગળી જાય, માથા પર સફેદવાળ થઈ જાય. મોટું દાંત વગરનું બની જાય. પછી ઘરડો થયેલો માણસ લાકડી ગ્રહણ કરીને ચાલે તો પણ આશાઓના સમૂહને છોડતો નથી. (74) पटु रटति पलितदूतो मस्तकमागत्य सर्वलोकस्य / परिभवतो जरामरणे कुरु धर्म विरम पापेभ्यः // 745 // સર્વ લોકોના મસ્તક પર રહેલો સફેદ વાળ બોલે છે કે ઘડપણ અને મરણમાં પરાભવ પામતાં ધર્મને કરો અને 6454ALLCLCLCLCL FILE HT તો વિરા વાતો P.P.Ac Gunratnasuri M.S Jun Gun Aaradhakti