________________ चित्रसेन चरित्रम् ॥१३शा मित्रानन्दादि कथा 64545454545454 CLCL-L-L LS ન, હે રાજન કરેલા થોડા પણ દુકૃતનું ફળ મોટું થાય છે. મિત્રાનંદ વગેરે જીવોનું દ્રષ્ટાંત વિદ્વાન પુરૂષોએ જે રીતે युं छे. (775) मित्रानन्दादय: केऽमी इत्युक्ते भूभुजा पुनः / दमसारो मुनिः स्माह तत्कथां श्रृणुताखिलाम् // 736 // મિત્રાનંદ વગેરે કોણ છે ? એ પ્રમાણે રાજાએ પૂછ્યું ત્યારે દમસાર મુનિ બોલ્યા કે તેની સંપૂર્ણ કથા સાંભળો. (736) सुरलोकसमानर्द्धि-नानाजनमनोहरम् / अस्तीहामरतिलकं नगरं भुवि विश्रुतम् // 737 // દેવલોક સમાન રિધ્ધિવાળું-જુદા જુદા પ્રકારના લોકોથી મનોહર પૃથ્વીમાં પ્રસિદ્ધ એવું અમરતિલક નામનું નગર छे. (737) तत्र लोका वसन्तिस्म मूका: परविकत्थने। परस्त्रीवीक्षणे चान्धाः पङ्गवोऽन्यधनग्रहे // 738 // ત્યાં તે નગરમાં પારકાની વિસ્થામાં મૂંગા, પરસ્ત્રી જોવામાં અંધ અને પારકાનું ધનગ્રહણ કરવામાં પાંગળાં લોકો रहे छे. (738). रूपलभ्यातिशायिन्या-ऽभिभूतमकरध्वजः / मकरध्वजनामाभूद् भूपतिस्तत्र विक्रमी // 739 // રૂપરૂપીલક્ષ્મીની અતિશયતાથી પરાભવ કર્યો છે કામદેવનો જેણે એવો મકરધ્વજનામનો પરાક્રમી રાજા ત્યાં છે. (739) इन्द्रस्य प्रभुता प्रतापनिचय: सूर्यस्य बुद्धिर्गुरो-र्वाणी चन्दनशीतला गतिरथो दन्तावलेन्द्रस्य हि। धैर्य मेरुगिरेबलं मृगपते: कीनाशकोपोऽरिषु, रूपं मन्मथसन्निभं सहजतस्त्वेते गुणा भूभुजः // 740 // ०णा // 131 // L.P.Ac. Gunratnasuri M.S. * Jun Gun Aaradhak indu