________________ ને चित्रसेन - PERT PRINT चरित्रम् IIીવા वृक्षो यथा फलं पुष्पं परोपकृतिहेतवे / तथा सत्पुरुषः प्राणान् धत्ते हि परहेतवे // 13 // વૃક્ષ જેમ પારકાના ઉપકારને માટે ફળ અને કુલને ધારણ કરે છે તે જ રીતે સત્પરુષો પણ પારકાના ઉપકારને માટે જ પ્રાણોને ધારણ કરે છે. (631) भूपस्तद्वचनं श्रुत्वा परोपकृतितत्परः / तदारूढो विमानं त-त्तेनैव सहितो द्रुतम् // 632 // कियद्भूमिं गतो याव-नृपस्तेनाथ संयुतः / तावत्तं रत्नचूडं स ददशैंकतरुस्थितम् // 633 // પરોપકાર કરવામાં તત્પર એવો રાજા તેનું વચન સાંભળીને તે વખતે તેની સાથે જલદી વિમાનમાં બેસીને રાજા કેટલીક ભૂમિમાં ગયો તેટલામાં તે રત્નચૂડને એક વૃક્ષની પાસે રહેલો જોયો. (632-633) हक्कितश्चित्रसेनेन दुष्ट रे पारदारिक / क गमिष्यसि मूढ त्वां मारयिष्यामि सम्प्रति // 634 // ચિત્રસેન રાજાએ તેનો તિરસ્કાર કર્યો. હે દુખ ! પરસ્ત્રીમાં ગમન કરનારા મૂઢ તું ક્યાં જાય છે ? હું તને હમણાં મારી નાંખીશ. (634) इति भूपवचः श्रुत्वा खेटा अन्ये पलायिताः / रत्नचूडः स्थितश्चैकः सङ्ग्रामाय तयान्वित: // 635 / / આ પ્રમાણે રાજાનું વચન સાંભળીને બીજા વિદ્યાધર સેવકો નાશી ગયા. તે સ્ત્રીની સાથે એક્લો રત્નચંડ યુદ્ધ કરવા માટે ઊભો રહ્યો. (635). सञ्जातं दारुणं युद्ध भूपतिखेटयोस्ततः / जितो भूपेन तत्काल-मसौ विद्याधराधमः // 636 // T ELELAH LE શા Ac. GunFatrasuri M.S. Jun Gun Aaradhak