________________ चित्रसेन मंत्रीचिंता चरित्रम् GIR૦જા અનર્થ કરનાર કહ્યો છે. (579) कृपालुहृदया ब्रूते यक्षस्याग्रेऽथ यक्षिणी / स्वामिन्नस्य प्रतीकारो विद्यते वा न वा वद // 580 // દયાળું હૃદયવાળી તે ચક્ષિણી યક્ષ આગળ બોલી હે સ્વામી ! આ દુ:ખનો કંઈ પ્રતીકાર છે કે નહીં ? તે તમે કહો. (580) विमृश्य हृदये यक्षो यक्षिणी प्रति भाषते / अस्य रोगप्रतीकारं कथयामि श्रृणु प्रिये // 581 // યક્ષે હૃદયમાં વિચાર કરીને ચંક્ષિણીને કહે છે કે આના રોગનો પ્રતીકાર કહું છું. હે પ્રિયા ! તું સાંભળ. (581) कापि स्त्री शीलसंपन्ना स्वाङ्गजेन समन्विता। पाणिना चेत्स्पृशेदेनं नीरोगोऽसौ तदा भवेत् // 582 // કોઈક શીયળવાળી સ્ત્રી પોતાના પુત્રની સાથે હાથ વડે જે આનો (મિત્રનો) સ્પર્શ કરે તો તે નિરોગી થાય. (582) चित्रसेनो नृपो वातां श्रुत्वा तां मुदितस्तदा / गतचिन्तश्च तत्रैव सुप्तो निर्भरनिद्रया // 583 // ચિત્રસેન રાજા તે વાર્તા સાંભળીને ત્યારે ખુશ થયો. અને ચિંતા વગરનો થયેલો ત્યાં જ ગાઢ નિદ્રા વડે સૂઈ ગયો. (583) 20 यक्षोक्तवचनात्प्रीत: स्वकीयहृदये ततः / कुमारः प्रातरुच्छाय चलित: स्वपुरंप्रति // 584 // યક્ષે કહેલા વચનથી પોતાના હૃદયમાં ખુશ થયેલો સવારે ઊઠીને પોતાના નગર તરફ ચાલ્યો. (584) अविलम्बप्रयाणेन प्रमोदं हृदि संवहन् / कियद्भिः स दिनैः प्राप्तो वसन्तपुरपत्तनम् // 585 // હૃદયમાં આનંન્ને ધારણ કરતો સતત પ્રયાણ વડે કેટલાક દિવસોમાં તે વસંતપુર નગરમાં પહોંચ્યો. (585) Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak ELCLCLL, LE ૨૦જા