________________ चित्रसेन मंत्रीचिंता चरित्रम् I? 445446441414141414145146 एतद्वचनमाकर्ण्य परदुःखेन दुःखिता। यक्षिणी पृच्छते यक्षं दुःस्थितोऽसौ कथं विभो // 574 // આ વચન સાંભળીને પારકાના દુઃખથીદુઃખી એવી યક્ષિણી યક્ષને પૂછે છે કે હે સ્વામી આકેમ દુઃખી છે ? (54) यक्षोऽवादीत्कुमारोऽसौ गुणानामेकमन्दिरम् / इष्टमित्रवियोगा” भ्रमत्येवमितस्ततः // 575 / / યક્ષે કહ્યું કે આ કમાર ગુણોના એક મંદિર જેવો છે. તે પોતાના પ્રિય મિત્રના વિયોગથી પીડા પામેલો અહીંથી તહીં ભમે છે. (575) जगाद यक्षिणी स्वामिन् वियुक्तः सुहृदा स किम् / बभाषे यक्षराजोऽपि प्रिये तत्कारणं श्रृणु // 576 // UN ત્યારે યક્ષિણીએ કહ્યું કે હે સ્વામી ! તે મિત્રથી છૂટો કેમ પડી ગયો ? ત્યારે યક્ષરાજ કહે છે કે હે પ્રિયા ! તેનું કારણ તું સાંભળ. (576) त्वदने यन्मया पूर्व प्रोक्तं विघ्नचतुष्टयम् / अस्य विश्वेऽपि ते विघ्ना गता मित्रस्य बुद्धितः // 577 // તારી આગળ મારા વડે પહેલાં ચાર વિનો કહેવાયા હતા તે સર્વે વિપ્નો મિત્રની બુદ્ધિથી દૂર થયા. (577) परं तेन कथा सास्य कुमारस्य दुराग्रहात् / कथिता मित्रवर्येण तत्स द्दषन्मयः // 578 // . . પરંતુ તે કુમારના દુરાગ્રહથી ઉત્તમ મિત્ર વડે કહેવાયા. તેથી તે મિત્ર પથ્થરમય બન્યો. (578) तद्वियोगातुरो भूपो भ्रमतेऽसौ भृशं भुवि / स्नेहो दुःखतरोर्मूलं स्नेहोऽनर्थकरः स्मृतः // 579 // તેના વિયોગથી દુઃખી થયેલો આ રાજા પૃથ્વી ઉપર અત્યંત ભમે છે. દુ:ખરૂપી ઝાડનું મૂળ સ્નેહ છે. અને સ્નેહને GLCLCLCLCLCLCLCLCLCLCLC II શા' 23 AL Gunratnasuri M.S Jun Gun Aaradhak True