________________ બેધિચર્યાવતાર 204 विवेकलाभिनः सन्तु शिक्षाकामाश्च भिक्षवः / कर्मण्यचित्ता ध्यायन्तु सर्वविक्षेपवर्जिताः // 43 // 204. વિવેકલાભવાળા, શિક્ષાની ઇચ્છાવાળા ભિક્ષુઓ થાઓ. સર્વ વિક્ષેપથી રહિત કર્મશીલ ચિત્તવાળા ધ્યાન કરો. * 43 . 205 पण्डिताः सत्कृताः सन्तु लाभिनः पैण्डपातिकाः / મવસ્તુ શુદ્ધસંતાના: સર્વવિભૂતિકર્તા: 146 / 205. પંડિતે સત્કાર પામે; પિંડયાતિકો (ભિક્ષુઓ) લાભવાળા, શુદ્ધ વિચારવાળા અને સર્વ દિશાઓમાં ફેલાયેલી કીર્તિવાળા થાઓ. / 206 यत् किंचिज्जगतो दुःखं तत् सर्वं मयि पच्यताम् / बोधिसत्त्वशुभैः सवैर्जगत् सुखितम् अस्तु च / / 56 / / 206. જગતનું જે કાંઈ દુઃખ છે તે બધું મારામાં પ. સર્વ શુભ ધિસ વડે જગત સુખી થાઓ. 56 207 जगदुःखैकभैषज्यं सर्वसंपत्सुखाकरम् / लाभसत्कारसहितं चिरं तिष्ठतु शासनम् // 57 // परिणामः दशमः परिच्छेदः / 207. જગતના દુઃખનું અદ્વિતીય ઔષધ, સર્વ સંપત્તિ અને સુખની ખાણ એવું શાસન લાભ અને સત્કાર સાથે લાંબા વખત સુધી રહે. * પરિણામ પરિચ્છેદ નામને દશમે પરિછેદ પ૭ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust