________________ દશમ પરિરછેદ 79 200 एवं दुःखाग्नितप्तानां शान्ति कुर्याम् अहं कदा / પુષ્યને સમુદ્રતૈઃ સુવોપરખૈ: સ્વ: | 267 || 200. આ પ્રમાણે દુઃખના અગ્નિથી દાઝેલાઓની શાંતિ પિતાના પુણ્યમેઘમાંથી ઉત્પન્ન થયેલાં સુખનાં સાધનો વડે હું ક્યારે કરીશ? 167 201 कदोपलम्भदृष्टिभ्यो देशयिष्यामि शून्यताम् / संवृत्यानुपलम्भेन पुण्यसंभारम् आदरात् / / 168 / / प्रज्ञापारमिता नवमः परिच्छेदः / 201. ઉપલંભ દૃષ્ટિવાળાઓને (પરિગ્રહી - આસક્તિવાળાઓને) હું ક્યારે સંવૃતિથી (વ્યાવહારિક રીતે) શૂન્યતાનો ઉપદેશ આપીશ? અનુપલંભથી આદરપૂર્વક પુણ્ય સામગ્રીને (ક્યારે ઉપદેશ આપીશ?) 168 પ્રજ્ઞાપારમિતા નામને નવમે પરિચ્છેદ દશમ પરિચછેદ 202 अनेन मम पुण्येन सर्वसत्त्वा अशेषतः / विरम्य सर्वपापेभ्यः कुर्वन्तु कुशलं सदा / / 31 // 202. મારા આ પુણ્ય વડે સર્વ સત્ત્વો (ભૂતપ્રાણીઓ) સંપૂર્ણ રીતે સર્વ પાપમાંથી અટકી હંમેશાં કુશળ કરો. 31 203 बोधिचित्ताविरहिता बोधिचर्यापरायणाः / / बुद्धैः परिगृहीताश्च मारकर्मविवर्जिताः / / 32 / / 203. બેધિચિત્તથી સહિત, બધિર્યાપરાયણ, બુદ્ધોથી પરિગ્રહીત, મારનાં કર્મોથી રહિત - 32, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust