________________ પંચમ પરિચ્છેદ 37 व्याघ्राः सिंहा गजा ऋक्षाः सर्पाः सर्वे च शत्रवः / सर्वे नरकपालाश्च डाकिन्यो राक्षसास्तथा / / 4 / / 38 सर्वे बद्धा भवन्त्येते चित्तस्यैकस्य बंधनात् / चित्तस्यैकस्य दमनात् सर्वे दान्ता भवन्ति च / / 5 / / 37-38. વાઘ, સિંહ, હાથી, રીંછ, સાપ અને બધા શત્રુઓ, સર્વ નરકપાલે, ડાકિણીઓ તથા રાક્ષસો - એ બધાં એક ચિત્તને બાંધવાથી બંધાય છે; એક ચિત્તને કબજે રાખવાથી બધાં કબજે થાય છે. 4-5 39 कियतो मारयिप्यामि दुर्जनान् गगनोपमान् / માન્તિ કોવિજે તુ મારતા: સર્વાવ: | 22 / 39. આકાશ જેટલા (અનંત) કેટલા દુર્જનેને હું મારીશ? (એક) કોચિત્તને મારતાં સર્વ શત્રુઓ મરાઈ જાય છે. 12 40 जपास्तपांसि सर्वाणि दीर्घकालकृतान्यपि / - સત્તેિન મન વૃદૈત્ય સર્વવત્ | 26 >> 40. સર્વજ્ઞ કહે છે કે, બીજી બાબતોમાં આસક્ત એવા મંદ ચિત્તથી કરેલાં દીર્ઘ કાળનાં બધાં જપ, તપ નકામાં છે. 41 तस्मात् स्वधिष्ठितं चित्तं मया कार्य सुरक्षितं / વિરક્ષા વ્રતં મુત્ત્વ વમ: વિં મમ તૈ: 28 41. તેથી મારે સારી રીતે અધિષિત થયેલા ચિત્તનું બરાબર રક્ષણ કરવું જોઈએ, ચિત્તરક્ષાનું વ્રત છોડીને મારે બીજાં બહુ વ્રતનું શું કામ છે? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust