________________ બેધિચર્યાવતાર 33. આ પ્રમાણે નિશ્ચય કરીને બુદ્ધના ઉપદેશ પ્રમાણે ચાલવાના હેતુથી હું પ્રયત્ન કરું છું. દવાથી સુધરી શકે તેવો રેગી વૈદ્યના ઉપદેશથી ચલિત થાય તે (તે પ્રમાણે ન વતે તો) તે શી રીતે નીરોગી થવાને? 48 બેધિચિત્ત વિષે અપ્રમાદ નામને ચોથે પરિચ્છેદ પંચમ પરિચ્છેદ 34 शिक्षा रक्षितुकामेन चित्तं रक्ष्यं प्रयत्नतः / न शिक्षा रक्षितुं शक्या चलं चित्तम् अरक्षता / / 1 / / 34. શિક્ષાને રક્ષવાની ઈચ્છાવાળાએ ચિત્તનું પ્રયત્નપૂર્વક રક્ષણ કરવું જોઈએ. ચંચળ ચિત્તનું રક્ષણ ન કરનારથી શિક્ષાનું રક્ષણ થઈ શકવાનું નથી. 35 अदान्ता मत्तमातङ्गा न कुर्वन्तीह तां व्यथाम् / રોતિ યામ્ કવીચાવૌ મુતરિત્તમતાન: રા 35. મનરૂપી મત્ત છટ હાથી (પરલેકમાં) - અવીચિ વગેરે નરકમાં જે પીડા કરે છે, તે કબજામાં ન રહેતા મત્ત હાથીઓ આ લોકમાં કરતા નથી. 36 बद्धश्चेच्चित्तमातङ्गः स्मृतिरज्वा समन्ततः / भयम् अस्तंगतं सर्वं कृत्स्नं कल्याणम् आगतम् / / 3 / / 36. સ્મૃતિરૂપી દોરડાથી જે ચિત્તરૂપી હાથી બરાબર બંધાય, તો સર્વ ભયને નાશ થાય અને સકલ કલ્યાણની પ્રાપ્તિ થાય. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust