________________ પ્રકાશકનું નિવેદન બધિચર્યાવતાર'નું આ દેહન મૂળ “પુરાતત્ત્વ' માસિકમાં વાધ્યાય રૂપે સ્વ. શ્રી. ધર્માનંદજીએ આપ્યું હતું. આટલાં વરસ સુધી તે એમાં જ છૂટક પડી રહ્યું હતું. તેમાંથી પુસ્તક રૂપે હવે એ પ્રગટ થાય છે, એ આનંદની વાત છે. આ રીતે પ્રગટ કરવાની પ્રેરણા શ્રી. ધર્માનંદજીના મિત્ર બને ગુણાનુરાગી શ્રી. લાડે આપી કહેવાય. ધર્માનંદજીના દેહાંત બાદ તેમની એક સ્મારક સમિતિ બની છે, તેમાં શ્રી. લાડ છે. તે સમિતિ એમનું સાહિત્ય મરાઠીમાં છપાવે છે. “બોધિચર્યાવતાર'નું ઉપર્યુક્ત દોહન પુસ્તક રૂપે છપાવવું, એવી એમણે મને " સૂચના રી. તે મેં મારાં આવાં કાર્યોના સાથી ભાઈ ગોપાળદાસ પટેલને હી. તેમણે કહ્યું કે, એ કામ કરવા જેવું છે, અને પડી રહ્યું છે, તે જરૂર પૂરું કરી શકાય. તેમણે એમાં શ્રી. મુકુલભાઈને રસ નેતા કર્યા. મુકુલભાઈએ પં. સુખલાલજીને એમાં ખેંચ્યા. પંડિતજી શર્માનંદજીના પુરાતત્ત્વ મંદિર સમયના સાથી; તેમણે સહર્ષ એમાં સાથ આપ્યું અને આ અનુવાદને ફરી સાંભળી જઈ અભ્યાસપૂર્ણ પિઘાત લખાવી પોતાના સદગત સાથીનું જાણે કે તર્પણ કર્યું; મને એ લખી આપીને આ આવૃત્તિને શોભા અપી અમને આભારી ર્યા. મુકુલભાઈએ ધર્માનંદજીનું ટૂંકું જીવનચરિત જોડી આપી, આ સ્તકને વળી વધારે ઉપયોગિતા અપી. એમ આ ચોપડી તૈયાર ઈને છેવટે પુસ્તક રૂપે ગુજરાતી અભ્યાસી વર્ગને મળે છે, એ રાનંદની વાત છે. સ્વ. ધર્માનંદજીને વિદ્યાપીઠ સંસ્થા પર પ્રેમસંબંધ ભારે હતો. -લીય વાર તે એકાંતમાં અભ્યાસ તથા લેખન ઈ કરવાને માટે દ્યાપીઠમાં આવીને રહેતા. એમના બેએક અંતિમ પ્રબંધ અહીંયાં રહી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust