________________ 54 ભીમસેન ચરિત્ર સાચવ્યાં. તેમની બધી જ જરૂરિયાતો પૂરી પાડી. અને દરેક પ્રેમપૂર્વક સત્કાર્યા ને ભાવ ને આગ્રહપૂર્વક જમાડયા. બે ત્રણ દિવસ બાદ ગુણસેને માનસિંહ રાજાને કહ્યું આપનો આદરભાવ ને ચગ્ય સત્કાર જોઈ અમે ઘણા 8 ખુશ થયા છીએ. રાજગૃહીથી નીકળ્યા અમને ઘણે સમ થઈ ગચે છે. હવે આપ અમને જવાની અનુજ્ઞા આપે.” “અરે એટલી બધી શી ઉતાવળ છે ? હજી H આપે પૂરી કૌશાંબી જોઈ પણ નથી. થોડા દિવસ વધુ રોકા જાવ. જવાનું તો છે જ ને ?.." માનસિંહે રેકાવવા મા આગ્રહ કર્યો. પરંતુ ગુણસેનાથી વધુ રોકાવાય તેમ ન હતું. તેણે પાદ ફરવાનો આગ્રહ જારી રાખ્યું. આથી ન છૂટકે માનસિં કન્યા વળાવવાની તૈયારી કરી. માનસિંહે અશ્રુભીની આંખે કન્યાને વિદાય આપી કમળાએ વિદાય આપતા સમયે દીકરીને કીધું : “બેટા આપણા કુળને શોભે એ રીતે સાસરા રહેજે. અને હવે સાસુ સસરાને જ તારા માબાપ સમજી તેમની સેવા કરજે. અને તારા શીલને બરાબર સાચવવું સ્ત્રીનું મોટામાં મોટું આભૂષણ જ શીલ છે. તેનું જાત પણ વધુ જતન કરજે.” સુશીલા રડતી આંખે મા–બાપને પગે લાગી. તેમ આશીર્વાદ લીધા અને ભીમસેનના રથમાં આવીને તે વિનય અંગેઅંગ સંકેચીને શરમાતી બેસી ગઈ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust