________________ 32 ભીમસેન ચરિત્ર માનસિંહ પ્રતાપી રાજા હતો, તેની આણ ઘણા દેશ 1 ચાલતી હતી. ભાટ ચારણ અને નગરજનો તેના પરાક્રમી સ્વભાવની ગુણગાથા ગાતા ધરાતાં નહતાં. સુમિત્રે જયુ કે માનસિંહ રાજા તો જનધર્મમાં અપૂર્વ શ્રદ્ધા ધરાવે છે. અને વીતરાગ પ્રભુનો અનન્ય ભકત છે. તેની રાણું કમલા પણ નામ પ્રમાણે કમલ સ્વભાવના છે. રાજમહેલમાં રહેતી હોવા છતાં પણ રાજાશાહી ઠાઠ અને ઠસાથી અલિપ્ત છે. આ રાજારાને બે કન્યાએ છે. મેટાનું નામ સુશીલા છે અને નાનીનું નામ સુચના છે. સુમિત્ર માટે આટલી માહિતી પૂરતી હતી. પછી તો તેણે પિતાનાં બુદ્ધિ કૌશથી ઘણુ માહિતી ભેગી કરી અને એમ કરી તે જાણી શ કે સુશીલા અને સુલોચનાને, માનસિંહે રાજમહેલમાં ખાસ તો રાખીને બંનેને ચાસડ કળાઓની તાલીમ આપી હતી. અને બંને સુતાઓનું ઘણી જ કાળજીપૂર્વક જીવનઘડતર કર્યું હતું. સુમિત્રને લાગ્યું કે પિતાનું અધું કામ તો હવે પતી ગયું છે. અધું જ બાકી રહ્યું છે. બાકીનું કામ પતાવવા તે ઉત્સાથી સુંદર વસ્ત્રોમાં પરિધાન થઈ રાજદરબારે જવા નીક. સાથે ગુણસેનની પ્રતિષ્ઠા વધે તેવું ઊચા પ્રકારનું નજરાણું પણ લઈ ગયો. રાજદરબારે એ ઘડીકવારમાં આવીને ઊભો રહ્યો. દ્વારપાળને ખાનગીમાં સોનામહોર આપી. આ મહોર મળતાં જ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust