SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ 362 ભીમસેન ચરિત્ર દીક્ષાના મંગલદિને ભારે દબદબાપૂર્વક વડે કાઢયો. હરિર્ષણને સુંદર રીતે શણગારેલા ગજરાજ ઉપર સુવર્ણ અંબાડીમાં બેસાડયો. વાજતે ગાજતે તેને નગરના મુખ્ય રસ્તે ફેરવ્યું. પ્રજાજનોએ તેને ફલ, અક્ષત ને મોતીઓથી વધા. મંગલ ધર્મ ગીતો ગાયાં. * કુસુમશ્રી ઉદ્યાન આવતાં વરઘોડે ઉતરી ગયે. સે પગે ચાલીને ઉદ્યાનમાં આવ્યા. આચાર્ય ભગવંતને સૌ વંદના કરી. દીક્ષાનો અવસર થતાં જ આચાર્યશ્રીએ દીક્ષા વિધિની શરૂઆત કરી. હરિપેણને આજીવન સામાયિક લેવરાવ્યું સમય થતાં હરિજેણે પંચમૃષ્ટિ લોન્ચ કર્યો. સંસારી વસ્ત્ર ઉતારી નાખ્યાં. અને ગુરુ ભગવંતે આપેલ શ્રમણનાં સફેદ અને નિર્દોષ વસ્ત્ર પહેરી લીધાં. આચાર્ય ભગવંતે હરિષણને આઘે આપે. ને તેમના નામકરણની વિધિ કરી. સભાજનોએ નવ દીક્ષિત સાધુન જય બોલાવી. - દીક્ષાનો અવસર પતી ગયે. ભીમસેન અને બીજાઓએ નવદીક્ષિત હરિષણ મુનિને વંદના કરી અને મુનિપુંગવે સોધર્મલાભ આપ્યા. અને બીજે જ દિવસે સૌ શ્રમણ ભગવંતોએ વિહા કર્યો. ભીમસેન અને સુશીલાએ, દેવસેન અને કેતુસેને તેમને અન્ય સ્નેહી અને પરિવાર જનોએ અA ભીની આંખે હરિશેષ મુનિને વિદાય આપી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036419
Book TitleBhimsen Charitra Gujarati
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1980
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size230 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy