________________ 314 ભીમસેન ચરિત્ર ને એ જ ગગન છે. આપણે પણ તેના તે જ છીએ. પણ છતાંય એ બે સમયનો કેટલે મોટો તફાવત છે ! એ રાત આપણા અશુભ કર્મની ઉપાર્જનાની હતી. આ - રાત શુભ કમની ! ત્યારે પાપોદય હતો. આજે પુણ્યદય છે ! ' બંને કર્મનાં ફળ આપણે ભગવ્યાં. આમાંથી દીકરાએ ! એટલે જ સાર લેજો કે કોઈ સુખ સ્થિર નથી, કોઈ દુઃખ સ્થિર નથી. બધુ જ પિતાના કર્માધીન છે. જેવું પામશે તેવું લણશે. જેવા બીજ વેરશે, તેની જેવી માવજત કરશે, તેવો પાક પામશે. શુભ આચારવિચાર રાખશો તો શુભ પરિણામ મેળવશે. કર્મનું ફળ તે તમને મળશે જ અને એ તમારે ભોગવવું જ પડશે, માટે મારા લાડલા ! જીવનને શુદ્ધ ન શુભ આચાર-વિચારવાળું રાખજો. સુશીલા એ અનુભવ તારતમ્ય કાઢયું. તેને પણ આ જંગલની હવાને સ્પર્શ થતાં દુઃખના એ દિવસોની યાદ આવી ગઈ. એ યાદથી તે દુઃખી ન થઈ, તેમજ બદલાયેલા દિવસથી તેણે ઘમંડ પણ ન સેવ્યું. બધું જ તેણે કર્મના ચરણે ધરી દીધું. આ એ જ સમયે દ્વારપાળે અંદર આવી જણાવ્યું, કે આ જગલને પલ્લીપતિ સુભદ્ર આપના દર્શનાર્થે આવવા માંગે છે. આપ નરેશની આજ્ઞા હોય તો તેને અંદર લઈ આવું. ભીમસેને તેને અંદર આવવાની સંમતિ આપી. - પડછંદ અને ભયાનક મુખાકૃતિવાળ સુભદ્ર શિબિરમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust