________________ એ જ જંગલ, એ જ રાત 313 સૌએ પણ કુટિરમાં એક રાત કાઢી હતી!” દેવસેને જૂની સ્મૃતિને તાજી કરી. દેવસેન ! જો ને કાળનો પ્રભાવ ! એક સમય એવો હતો કે ટાઢથી થરથરતા ને ભયાનક જાનવરોની બીકથી પૂજતા અહી આપણે રાત વીતાવી હતી. થાકથી ત્યારે ગાત્રો શિથિલ બની ગયાં હતાં. ભૂખથી પેટ ચીમળાઈ ગયાં હતાં. નીચે રૂક્ષ ધરતી અને ઉપર ભૂખરુ' ગગન માત્ર હતું. ને કંઈ ઓઢવાનું. ટૂંટીયું વાળી આપણે સૌએ અહીં રાત પસાર કરી હતી. અને આજ એ જ જંગલમાં આપણે રાત પસાર કરી રહ્યા છીએ. આજે આપણી પાસે શું નથી ? કોઈ વાતની કમીના નથી. આપણો બોલ ઝીલવા ખડે પગે માણસો ઊભા છે. આપણી રખેવાળી કરવા માણસો અખંડ ઉજાગર કરે છે. આપણને જરાય અસુવિધા ન થાય તે માટે જે આપણા સેવકએ આ કેવી સરસ શિબિર બાંધી છે!” જગલમાં શિબિરમાં બેઠેલ ભીમસેન પોતાના પરિવાર સાથે એ ભૂતકાળના કડવા ને કપરા સંસ્મરણો ઉખેળી રહ્યો હતો. કમની જ આ બધી રમત છે. માનવી તો કર્મરાજાની કઠપૂતળી છે. માનવીનો તમામ દેર તેના હાથમાં છે. એ જેમ નચાવે તેમ નાચવાનું. અને એ કર્મો પણ આપણાં પિતાનાં જ કરેલાં ને? પૂર્વાભવોમાં આપણે જરૂર કંઈક પાપાચરણ કર્યું હશે. નહિ તે આ એ જ જગલ છે. એ જ રાત છે. એ જ ધરતી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust