________________ 276 ભીમસેન ચારિક બાદ આજ પ્રથમ દિવસ હતો કે શિખર ઉપર સુવર્ણ - તેના તેજ પાથરી રહ્યો હતો. સુશીલાએ સવારમાં ભીમસેનને ભાવપૂર્વક પ્રણામ કે ભીમસેને તેને આશીર્વાદ ને ધન્યવાદ આપ્યા. નગરજનેર ભારે હર્ષપૂર્વક જયઘોષણા કરી. “મહાસતી સુશીલા રાણીનો જય હો.” રાણીએ રાજમહેલ તરફ પ્રયાણ કર્યું ત્યારે સૌ નગ વાસીઓએ તેના ઉપર કુલેન વરસાદ વરસાવ્યો. નગર સ્ત્રીઓએ સુશીલાના સતીત્વનાં ગીતો ગાયાં. એ પછીના એક શુભ દિવસે ભારે દબદબાપૂર્વક જિનાલયમાં શ્રી શાંતિનાથ ભગવાનની વિશાળ ને ભ૦ પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી. ભમતીમાં પણ અન્ય તીર્થ પરમાત્માની પ્રતિમાનું પ્રતિષ્ઠા પન કર્યું. ભીમસેને અનર્ગળ દ્રવ્ય આ પ્રસંગે ખચ્યું. શાંતિ સ્નાત્ર મહોત્સવ કર્યો. અઠ્ઠાઈ મહત્સવ ઉજવ્યું. સ્વામિ વાત્સલ્ય કર્યું. મુનિ ભગવંતને સુપાત્રદાન દીધું. અને જીને અભયદાન આપ્યું. દેવોએ આપેલા દ્રવ્યમાંથી જે કંઈ થોડું બચ્યું હતું તેમાંથી બીજા પણ ઘણા શુભ કામ કરાવ્યાં. ઉપાશ્રય બંધાવ્યું પરબ બંધાવી. પ્રભાવના કરાવી. અને તેની પાઈએ પા શુભ કામોમાં ખચી નાખી. એ જ અરસામાં ભીમસેનને તપ નિવિદને પૂર્ણ થશે પારણના દિવસે નૂતન જિનાલયમાં શ્રી શાંતિનાથ ભગવંતન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust