________________ 237 ભાગ્ય પટ્ટો ફરી તેનું મન સંસારમાં પાછું ફરી ગયું. સામે જ વિજયસેનને પિતાને ઉદ્દેશીને બોલતાં જોઈ તેની આંખમાં આંસુ આવી ગયાં. ઘણા વરસે સનેહીનાં દર્શન થયાં હતાં. તેનું અંતર ઉભરાઈ આવ્યું. તરત જ ભીમસેન વિજયસેનને ગળે વળગી પડે. ભીમસેન ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં આવ્યું ત્યારે તેને ખબર જ હતી, કે આ નગરને નરેશ વિજયસેન છે. અને પિતાને સાદ્ધ ભાઈ છે. પિતે તેના આશરે ગયો હોત તો કઈ વાતે દુઃખ નહોતું પડવાનું. પણ તેને સ્વમાની આત્માએ એવા આશરા માટે ઈન્કાર ભરો. પિતાના પુરુષાર્થ ઉપર, જ જીવવાનું તેણે પસંદ કર્યું. આથી ખૂબ જ અજ્ઞાતપણે તે આ નગરમાં રહ્યો. સુશીલા અને બાળકોને પણ રાખ્યા. સુશીલાએ પણ પતિનું મન જાણી કેઈને જાણ ન થવા દીધી, કે પોતે આ નગરનરેશની સાળી છે. પિતે એક દીન કંગાળ સામાન્ય સ્ત્રી છે તેમજ સમજીને આ નગરમાં રહી. અનાયાસે આ ભેદ ખુલે પડી ગયો. ભીમસેને સુપાત્ર દાન દીધું. દેવોએ દુભિ વગાડી અને વિજયસેને ખૂદે તેને ઓળખી કાઢ. બંનેની આંખોમાંથી મિલનનાં હર્ષાસુ વહી રહ્યાં હતાં.. વિજયસેને જ અંતે મૌન તોડયું : રાજન ! આપ આજ સુધી કયાં હતા? મને એ સમાચાર તે મળ્યા હતા, કે ભાઈ હરિપેણની કંઈક ખટપટને Jun Gtr Aaradhak Trust