________________ 20 મેત પણ ન આવ્યું - પુરુષાર્થ અને પ્રારબ્ધના બે ચકોથી આ જીવન ચાલે છે. બે ચકો બરાબર હોય છે તે જીવન સીધી ગતિએ સડસડાટ ચાલ્યું જાય છે. પણ તેમાંથી જે એક પણ ચક બગડે છે તે જીવન પણ ડગમગ ચાલે છે. અને તેમાંય જે પ્રારબ્ધનું ચક સહેજ બગડેલું હોય છે તે તે સમજવું કે જીવનનું આવી જ બન્યું. એ ચકની થેડી પણ ખરાબી જીવનને ગબડાવી નાંખે છે, ભાંગી નાંખે છે ને તેને શીણુંવીશીર્ણ કરી નાંખે છે. " જીવન છે તેમાં દુઃખ પણ આવે છે અને સુખ પણ. જેવાં માનવીનાં શુભાશુભ કમ તેવું તેને ફળ મળે છે. અશુભ કર્મને જ જ્યારે ઉદય હોય છે ત્યારે જીવનમાં દુઃખની વણઝાર ચાલી આવે છે. આ દુઃખોથી માનવ રડે છે, વિલાપ કરે છે, ભાગ્યને દોષ દે છે અને અનેક રીતે દુઓને દૂર કરવા એ પ્રયત્ન કરે છે. પરંતુ અશુભ કર્મો જ્યારે સસ જેવા ચીકણું બાંધ્યા હોય છે ત્યારે દુઃખ પણ છરી બનીને જીવનને વળગી રહે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust