________________ ફેરો નકામે ગયે 165 - અને આપને શરણે આવ્યો છું. મને શ્રદ્ધા છે, આપ મારા હેઃખને દૂર કરશે જ. આપ મને ગમે તે કામ આપીને - મારા આ દુઃખનો અંત કરે.” ભાઈ! તું કેણ છે? ક્યાંથી આવે છે? એ બધી ' મને વિગત જણાવ. અરિજયે કહ્યું. - ભીમસેને બધી વાત જણાવી. એ સાંભળી અરિજય વિચારવા લાગ્યું : અરે ! આ તો ધૂર્ત માણસ જણાય છે. હરિપૈણુ પાસે એ શું કરવા નહિ ગયે હોય? તે પણ આ માણસને તો કામ આપી શકે તેમ છે. તેમ નહિ કરતાં એ - અનેક ગાઉની દડમજલ કરતાં મારી પાસે આવ્યો છે, તેનું : કારણ શું ? નકકી આમાં કંઈ ભેદ જણાય છે. આવા અજાણ્યા માણસને હું કામ આપું તો કઈ દિવસ એ મારું = ખરાબ ન કરે એની ખાત્રી શી? નહિ, આ માણસ ઉપર = દયા કરવા જેવી નથી.” આમ મનમાં વિચારી તેણે = ભીમસેનને કીધું? ભાઈ! તારી બધી જ વાત મેં સાંભળી. તારે તો - તારા નગરના રાજા હરિપેણ પાસે જ યાચના કરવી જોઈએ. પણ એ યાચના તે ત્યાં ભલે ન કરી. હું તો મારી વાત જાણું. હું તને કંઈ જ મદદ કરી શકું તેમ નથી. મારે ત્યાં હમણાં માણસની જરૂર નથી. માટે ભાઈ! તારો સમય બગાડયા વિના હવે તું' બીજે પ્રયત્ન કર.” એમ બેલી અરિજય ચાલ્યો ગ. ભીમસેને આવી અપેક્ષા નહોતી રાખી. તે તે કામ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust