________________ જેમિનિના પ્રકૃત મતની વ્યાખ્યા. ભગવાન શંકરાચાર્ય જન્મ ગ્રહણ કરશે. યતિવેશ ધારી શંકરની સાથે તમારા જમાતા મંડનમિશ્રને બહુકાળ શાસ્ત્રીય વિવાદ થાશે. ત્યાર પછી અંડમિશ્ર શાસ્ત્ર વાદમાં શંકરથી પરાજય પામશે, અને તમારે તે જામાતા સન્યાસ ધર્મમાં દીક્ષિત થાશે.” તે તપસ્વીએ જે જે કહેલ છે છે તે ઘટયું છે. જે બાકી રહેલ છે તે થોડા વખતમાં સંપૂર્ણ રીતે ઘટશે. આ પ્રતિનિશ્ચય આપનું શિષ્યત્વ ગ્રહણ કરશે. પણ પ્રત્યે મારૂં જરા કાં ઈક વક્તવ્ય છે. વેદમાં લખેલ છે કે અમનોડદ્ધ આત્માની અરધી પની છે. હું મારા સ્વામીના આત્માને અર્ધ ભાગ છું. જ્યાં સુધી હું પરાજીત નહિ થાઉં ત્યાં સુધી મારા પતિ પરાજીત થયા ગણાય નહિ; એટલે હે પંડિતવર ! મને વાદમાં પરાજીત કરી મારા સ્વામીને શિષ્ય કરો! હું જાણું છું કે તમે સર્વજ્ઞ પુરૂષ છે. તે પણ તમારી સાથે વાદ કરવા સારૂ મારું મન અત્યંત ઉત્કંઠિત છે. શંકર તે યોગશીલ બ્રાહ્મણ પત્નીનાં વચન સાંભળી થોડુંક હાસ્ય કરી બોલ્યા. " ભદ્ર ! તમે બોલો છો જે તમારી સાથે વાદ કરવા સારૂ મારું મન અત્યંત ઉત્કંઠિત છે.” એમ એ વાત અત્યંત અનુચિત છે. શાથી કે યશસ્વી પંડિત લોકો કયારે પણ કામિનીની સાથે વાદ કરવા ઈચ્છા કરે નહિ. એથી હું તમારી સાથે શાસ્ત્રીય વિવાદમાં પ્રવૃત થવા ચાહતો નથી ઉભયભારતીએ કહ્યું– તિવાર ! તમે અત્યંત અનુચિત વાત કરો છો. જે જગતમાં નજ મત સ્થાપવા ઉત્સુક છે, જે પરમતનું ખંડન કરી પો. તાના મતની રક્ષા કરવા અત્યંત આતુર છે, એવા જીગીષાસંપન્ન આસામીના પક્ષમાં કામિની કે પુરૂષ સઘળું સરખું છે. વળી જુઓ ! પ્રાચન કાળમાં મહર્ષિ યાજ્ઞવયે ગાર્ગી નામની પ્રસિદ્ધ સ્ત્રી સાથે શાસ્ત્ર કલહ કર્યો હતો. એ વાત બૃહદારણ્યક ઉપનિષદમાં લખેલી છે, રાજર્ષિ જનક, સુલભા નામની એક કામિનીની સાથે શાસ્ત્રીય વિવાદમાં પ્રવૃત્ત થયા હતા. એ વાત મેક્ષ ધર્મમાં કહેલી છે. આપ એ પુરાતન બીનાનો વિચાર કરો. અને મારી સાથે શાસ્ત્રીય તર્કમાં ઉતરે. ત્યાર પછી ઉભયભારતીનાં યુક્તિયુકત વચનો સાંભળી ઉભયભારતી સાથે શાસ્ત્રીય વિવાદ કરવા શંકર સંમત થયા. ત્યાર પછી એક મોટી 5 ડિત સભા ઉભયભારતી અને શંકરને શાસ્ત્રીય વિવાદ સાંભળવા એકઠી થઇ. બન્નેની - . બુદ્ધિ ચાતુરી અને વાકય વિન્યાસની નિપુણતા ભાળી સભામાં બેઠેલા પંડિતો..” વિસ્મિત થઈ ગયા.સંધ્યાવંદનાને સમય તથા સ્નાનાદિકક્રિયાને સમય વહી : P.P.AC. Gunrainasuri M.S. Jun Gun Aaradhak Trust