________________ ભગવછંકરાચાર્ય ચરિત. રૂષિતાઃ " કઠવવીની આ કૃતિમાં અભેદ યુતિને બાધ કરે છે.' વેદ મંત્રમાં જન” શબે કર્મ ફલ કમ ફલનો પાન કર્તા એકજણ પાનક્રિયાનો પ્રયજયકર્તા અને જણ પાન ક્રિયાનો પ્રયોજક કર્તા કઠોપનિષમાં ' એવી રીતની યુતિધારા છાયા અને આ તપને અત્યંત ભેદ કહી અભેદ શ્રુતિને બાધ કર્યો છે. * - શંકરે કહ્યું-એ શ્રુતિ બાધક શ્રુતિ નથી. પણ બાધ્યકૃતિ છે. વ્યવહાર સિદ્ધ ભેદવચાક યુતિ કોઈ દિવસ અભેદ બોધક શ્રુતિને બાધ કરી શકે નહિ પણ અપૂર્વ અર્થ તેનો હોવાથી તે બલિષ્ટ હોય છે અને પછી એ અભેદ યુતિ, ભેદથતિને બાધ કરી શકે છે. મંડનમિશ કહ્યું–હે ગિવર ! ભેદ બેધક જે યુતિ છે તે અવશ્ય અભેદ કૃતિ કરતાં બલિષ્ટ અને એ અભેદ બદ્ધક શ્રતિ (પ્રત્યક્ષ પ્રમાણુધારા જેના અર્થને બોધ થાય તે અભેદ બોધક ગૃતિની ) બાધાદેવાને બીલકુલ અક્ષમ છે. શંકરે એ મતનું ખંડન કરતાં કહ્યું છે બુધાગ્રસર ! જગતમાં કોઈ બીજું પ્રમાણ પ્રતિ રામૂહની પ્રબળતા સંપાદન કરી શકતું નથી. પણ જે. ટલો અર્થ થઈ શકે તે અર્થ દેખાડી દેવાથી એ સઘળા શ્રુતિથી ઉલટી દુર્બળતાજ પ્રતિપાદન થઈ શકે છે - ત્યાર પછી ઉભયભારતીએ શંકરની સઘળી યુકિતઓનું અનુમોદન - કર્યું, તેથી મંડન મિશ્ર અત્યંત વિષાદ પામે. તેના કંઠમાં રહેલી પુષ્પ માળા પ્લાન થઈ ગઈ. ત્યારે ઉભયભારતીએ પોતાના પતિને અને શંકરને કહ્યું " આજ તો એકવાર ભિક્ષાના માટે ઉઠે ?' सप्तम अध्याय. જેમિનિના પ્રકૃત મતની વ્યાખ્યા. એમ કહેવાય છે કે શંકર અને મંડનમિત્રનું ભોજન સમાપ્ત થયું. ત્યારે ઉભયભારતીએ કહ્યું, " હું મહર્ષિ દુર્વાસાના અભિપાતે ભર્યોકમાં જન્મ લઈ આવી છું. શંકરના વિજ્ય લાભ પર્યત મારો પૃથ્વી ઉપર P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust