________________ * ભગવચ્છ કરાચાય ચરિત. ~ નથી,તાપણુઅનુમાનદારાજે અભેદકૃતિનો બાધ થશે તેને તમે શીરીને ખંડન કરી શકશો ! હે યોગરાજ ! અજ્ઞાન હોઈ ઘટપટાદિ પદાર્થ જેમ બ્રહ્મપદા થી ભિન્ન, બ્રહ્મ તેવી રીતે અસર્વજ્ઞવહેતુ ભેદવિશિષ્ટ જીવાત્મા પણ બ્રહ્મ પદાર્થની સાથે ભેદવિશિષ્ટએટલે કે એવી રીતના અનુમાનધારા અભેદ શ્રુતિને ભેદ કે બાધ થવો યુકત નથી. શંકર, મંડનમેશના વાક્યના બે રીતના અર્થ કરી દોષારોપ કરવા લાગ્યા. આ શું બ્રહ્મ નિરૂપિત ભેદ યથાર્થ છે ? કે કાલ્પનિક છે ? જે પરમાર્ગ ભેદ છે એમ સ્વીકાર કરો, તો જે ઘટાદિ દાંત તમે આપે છે તેમાં વ્યાઘાત લાગે છે, અને જે કાલ્પનિક ભંદ સ્વીકાર કરવામાં આવે તે તે અમે પણ સ્વીકાર કરીએ છીએ, અર્થાત સંસાર દશામાં અમારા પણ મતમાં કાલ્પનિક અને વ્યવહારિક ભેદ સ્વીકૃત છે. એટલે કે જે સ્વીકારાય છે તેના સારૂ હવે કથકલ્પના શા સારૂ કરવાની છે. એ વાતથી ઈશ્વર સાથે પ્રત્યેક વસ્તુનો જે નિયમ્ય નિયામક સંબંધ છે તે પણ પરાસ્ત થયો. મંડનમિએ કહ્યું-બ્રહ્મજ્ઞાનારા ભેદનો બાધ થાય નહિ, અને એ ભેદને આશ્રય અનુમાન પ્રમણકારો સાધ્ય છે અને એ સાથ, ( અનુમેય ) ઘટાદમાં અવશ્ય વિધમાન છે અને આત્મજ્ઞાન દ્વારા જે પદાર્થનો બધ થાય નહિ તે તમે પણ સ્વીકાર કરતા નથી. તમે જે એ વાંક દૃષ્ટાંત, 'હાની વીગેર દેપા૫ કરો છો તેની આ ક્ષણે હવે સંભાવના નથી.' એ વાકયનો બે પ્રકારને દોષ સમજી શંકરદોષ દેવા પ્રવૃત્ત થયા. તેમણે કહ્યું તમે જે પૂર્વ શ્લોકમાં વિશદનો ઉલ્લેખ કર્યો છે, તેસ્વશદ્વારા સુખાદિ વિશિષ્ટ જીવ પદ વાચ્ય સઘળી વરતુના કર્તારૂપ આત્મા કરવા ઇચ્છા કરે છે! પણ એ રૂપનો ભેદ કોઇ દિવસ સાધ્ય ( અનુમેય ) નથી. * - આટલું બોલે છે તેટલામાં મંડનમિએ કહ્યું " યોગિવર ! હું એવી રીતના અનુમાન દ્વારા વિશેષણ શન્ય ભેદ વસ્તુ બોલવા ઇચ્છું છું જીવાત્મા અને પરમાત્માને ભેદ વિશેષણ શન્ય હોય તો ઘટાદિની જેમ મિથ્યા ભેદ જણાઈ શકે એટલે કે અહી પણ પૂર્યની જેમ સિદ્ધ સાધનના દોષ થઈ શકે. એવી રીતની આશંકા કરી ફરીવાર મંડનમિત્રે કહ્યું " અગર જે કે જીવાત્મા અને પરમાત્માનો ભેદ સત્યજ વિશેષણ શિન્ય હોય અને તદ્રુપ તત્વજ્ઞાન થાય અને અંવિધા નિવૃતિ થાય પણ અવિધાના કાર્ય ઘટ પટાદિ ન ભેદ હાઈ એકદમ ભેદ નિતિ થાય નહિ. અને ભેદ પદાર્થ સત્ય થઈ પડે, એ ભયથી તમે પણ જીવાત્મા અને પરમાત્માનો ભેદ કોઈએક વિશે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust