________________ માહિષ્મતી નગરીમાં ગમન. પ૭ શંકર વિરોધ અંગીકાર કરી લઈ ફરીવાર ખંડન કરવા સારૂ કહેવા લાગ્યા. એ વિષયમાં જે વિરોધ હોય તો ભલે હે, પણ મીમાંસા દર્શનમાં અપદ ( વિચ્છેદનાય ] કહેલ છે. અને તે દ્વારા જેવી રીતે દુબળનો બોધ થાય છે. તેવી રીતે ભેદ બોધક શ્રુતિ વાનમાં શેષ પ્રવૃત્ત દ્વારા પ્રથમ પ્રવૃત્ત દુર્બલ ભેદ પદાર્થનું જે પ્રત્યક્ષ જ્ઞાન બાધિત થાશે તે અકિતક નથી " બ્લોવ શૈપૂર્વલોવેરચંતિત " બહિર્દેશમાં જે સ્થાને સઘળી પવિત્ર વસ્તુ વિદ્યમાન ન લેય તેજ ઘતના આધાર યદિ થકી નિર્ગત, ઋત્વિક અને યજમાનોની અંદર પ્રથમે જે કાર્ય પ્રસ્તુત કહે તેજ ઋત્વિની પછી કાર્યનો આરંભ કરે. ત્યાર પછી સમસ્ત વસ્તુનો આહરણ કર્તા, પ્રસ્તાવ કર્તા અને વેદગાન કર્તાની પછી પોતાનાં સઘળાં કાર્ય આરંભ કરે. એ રીતે પર પર પરસ્પરનો કાર્યારંભ કહેલો છે. જો આ નિયમનું કાંઈ વિપરિતપણું ઘટે તે નિમિતે પ્રાશ્ચિત્ત કરવું પડે: જે વેદગાન કર્તા એ કાર્યના - નિયમનો ભંગ કરે; તે દક્ષિણા શૂન્ય : યાગનું અનુષ્ટાન કરી પરીવાર યાગ કરે અને વળી જે પ્રથમમાં દાન કરવું ઉચિત છે એ એ યજ્ઞમાં તેજ દાન કરે, જે આહરણ કર્તા ક્રમ ભંગ કરે તો તેને સમગ્ર વેદનું દાન કરવું પડે. કાર્ય અગ્રપશ્ચાત્ થવાથી બને નિમિતના મણે પ્રથમ નિમિત્તિક કાર્ય દુર્બળ અને પૂર્વ કાર્યની અપેક્ષા ન કરતાં નૈમિ ત્તિક કાર્યને બાદ્ધ થાય. પ્રથમ કાર્ય પ્રથમ હેડ પર કાર્ય તેથી સંલગ્ન ન હોય એથી પૂર્વ કાર્યધારા પર કાર્યને બાધ થઈ શકે નહિ એ વિષયમાં દષ્ટાંત એ કે “કાવત અર્થાત જેમ યજ્ઞીય પ્રકૃતિ વિષયમાં જે સઘિળા કુશ ઉપકાર કરે છે એ પ્રથમ તેઓનું બંધન કરવાથી એ સઘળા કશ ચણીય કાર્યની વિકૃતિ કરવા સારૂ ત્યાં ઉપસ્થિત હોય. ત્યાર પછી જેસઘળા કુશ ઉપકાર કરશે, એવી કલ્પના કરી જાય, અને જે સઘળા કુશ શેશે ઉત્પન્ન હોય તે સઘળા નિરપેક્ષ કુશદ્વારા જેવી રીતે પૂર્વોકત કુશને બાધ થાય છે તેવી રીતે અંહી બરાબર સમજવું એ પ્રમાણે જેમ પ્રથમમાં પ્રવૃત દુર્બલ અને આદિમ નૈમિત્તિક કાર્ય છેવટે પ્રવૃત્ત પ્રબલ અને પરવતી કાર્યધારા બાધિત થાય છે. તે પ્રમાણે યથા વિધિ વેદ વચનારા પ્રત્યક્ષ પ્રમા ને બાધ થાશે. અને વળી પ્રથમ જત રજત જ્ઞાનને પર ક્ષણે પેદા થયેલ . શકિત ( છી૫ ) જ્ઞાનધારા બાધ થાય છે. શંકરની વાત સાંભળી મંડન મિશ્ર અનુમાનધારા કૃતિનો બાધ દેખાડવા સારૂ મનમાં શંકા કરવા લાગ્યો. અગર જો કે પ્રત્યક્ષ પ્રમાણદ્વારા અભેદ યુતિન ભેદ હોવાથી સંભાવના P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust