________________ ભગવચ્છકરાચાર્ય ચરિત. ચારત. . બીજા દિવસનું પ્રભાત થયું, પદ્મિની બાંધવ દીવાકરનાં લાલ કીરણોથી પૂર્વ દિશા અલંકૃત થઈ. સુશીતળ પવન, વિકસિત પુષ્પોની ખુશખો વહન કરી ચારે તરફ વાવા લાગ્યો. પ્રબુદ્ધ પક્ષીઓના મધુર સ્વરથી જંગલના. ભાગ મુખહિત થઈ ગયો. શંકર યથાવિધિ સ્નાન વગેરે કરી પ્રધાન પ્રધાન શિષ્ય સાથે પંડિત વિભૂષિત મંડનમિશ્રના ઘેર ગયા. શંકરના આ.. ગમનના અગાઉ જુદા જુદા શાસ્ત્રવિદ વિહદ વર્ગ મંડનમિશ્રના ઘેર આવી પહેચો. મંડનમિશ્ર, પોતાની ધર્મ પત્ની ઉભયભારતીને સાક્ષીના કપ અભિષિકત કરી વાદન સારૂ ઉત્સુક થયે, ત્યાર પછી અતવાદી શંકર, મંડન મિશ્રનું વાદમાં ઐક્ય જોઈ પરમાત્મા અને જીવાત્માના ઐકય વિષયમાં પ્રતિજ્ઞા કરી તેણે કહ્યું, યુક્તિ (છીપ) જેવી રીતે રજત (રૂપા) ની સ્વભાવાકાંત થઈ રજતરૂપે રજતાકારે પ્રકાશિત થાય છે, તેવી રીતે નિત્ય જ્ઞાન સુખ સ્વરૂપ એક પરમાર્થ અને નિર્મળ બ્રહ્મ ધાડ અને અનાદિ અજ્ઞાને આવત થઈ આ અખિલ બ્રહ્માંડ ડાકારે પ્રકાશ પામે છે. પરમાત્મા અને જીવાત્માનું ઐકય જ્ઞાન થવાથી સધળા જગતના એક માત્ર કારણ એ અજ્ઞાનને નાશ થાય છે. જે સ્થાને જવાથી એ અજ્ઞાન ભય પામી જાય છે તે જ પરમાત્મા. તે પરમાત્માનો બોધજ નિર્વાણ અને તેનું નામ જ જીવન્મુકિત એવી રીતની પ્રતિજ્ઞાના વિષ્યમાં સઘળું વેદાંત શાસ્ત્ર અમારે પ્રમાણ છે જેમકે “જવાદ્રિત સર જ્ઞાનાનંત વિજ્ઞાન માનવંaહ્ય” બ્રહ્મ એક અદ્વિતીય સત્ય જ્ઞાન સ્વ રૂપ અને અનંત છે વિજ્ઞાનમય અને આનંદમય છે “ર્વે વાવપત્રણ” આ પરિદ્રશ્યમાન સધળું બ્રહ્માંડ ખરેખર બ્રહ્મ “રાત રોના માલિ " આત્મજ્ઞાની શેકને તરે છે “તત્રોrદવારોના જીવનનું પરૂવાર જે એક માત્ર બ્રહ્મ દર્શન કરે તેની તે અવસ્થામાં શોક શો અને મોહ શે “ત્રઃ મવતિ 'જે બ્રહ્મને જાણે છે તે બ્રહ્મજ થાય છે ‘નપુનરાવ પુનરાવર્તને તે ફરી સંસારમાં આવતો નથી તે કરી . સંસારમાં આવતું નથી. શંકરે બ્રહ્મવિષયક એ સઘળાં વેદાંત વાકયને ઉલ્લેખ કરી કહ્યું “હે વિદદ્ધર મારાં પ્રમાણ વિવત થયાં. જે હું આ વાદમાં પરાજય ભાગી થાઉં તે આ કવાય વસ્ત્ર પત્યિાગ કરી તમારા જેવાં કળાં પર અને એ એ જ રાજય અને ર o * P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust