________________ સન્યાસ ગ્રહણ. 17. '' ઉપર દયાની નજરે જુઓ છો. " ભદ્રા એવી રીતે જુદી જુદી જાતના ' શિષ્ટાચાર દેખાડી છેવટે પુત્રની બાબતમાં જુદા જુદા પ્રશ્ન કરવામાં પ્રવૃત - થઈ. મનીધીઓ સર્વાદશ હતા. તેઓ, શિવગુરૂએ, આ પુત્ર શંકરની આરાધનાથી મેળવ્યો છે એમ જાણતા હતા. અને મહાદેવના વરદાનથી - શંકર પરિમિત આયુવાળા પેદા થયેલ છે એ પણ તેઓ જાણતા હતા એટલે કે તેઓએ ભદ્રાને કહ્યું, હે! સાધવી તમારો આ સર્વજ્ઞ પુત્ર પારમીતાયુવાળે છે . તે થોડો સમય આ પૃથ્વી ઉપર રહેશે. પુત્ર વત્સલા ભદ્ર, એ જ્ઞાન મનીષીઓની વાત સાંભળી અત્યંત ભીત અને શોકાત બની કંપતી કંપતી વાયુ ઉડાડેલ કદલી થંભની જેમ પૃથ્વી ઉપર પડી અને તતક્ષણ ભદ્રાને મૂર્છા આવી. ત્યાર પછી શંકરથી ભદ્રાનું ચૈતન્ય સંપાદિત થયું. ભદ્રા બહુ શોક કરવા લાગી, બ્રહ્મચારી શંકર જનનીને એ રીતની અવસ્થામાં આવી ગયેલી જોઈ બોલ્યા : જનનિ ! સંસારની સ્થિતિ આવી રીતની બીલકુલ ક્ષણભંગુર જાણતાં છતાં ' તમને શા સારૂ આટલો બધો ખેદ થાય છે, આ કલેવર બીલકુલ વિનશ્વર છે મૂર્ખ આસામીઓ આ ક્ષણ સ્થાયી શરીરનો રિથર બુદ્ધિથી ભરોસો * રાખે છે. તમો ડાહ્યા થઈ શા સારૂ એવા કલેવરના વિનાશ સારૂ શંકિત થાઓ છે ? આ સંસારમાં ઘણીવાર જન્મ થયા છે, અને ઘણીવાર જન્મ થાશે પ્રત્યેક જન્મમાં બહુ પુત્ર અને કન્યા પેદા થયાં હશે, બરોબર વિચાર . કરીને જુઓ ? આ સંસારમાં તમે ઘણાં પુત્ર પુત્રીના મા થયા હશો, . * અને મેં પણ ઘણું સ્ત્રીઓનાં પ્રાણિ ગ્રહણ કર્યા હશે.હાલ તે સઘળાપુત્રો, કન્યા અને સ્ત્રીઓ કયાં છે, અને આપણે પણ કયાં છીએ. આ સંસારમાં : સ્ત્રી પુત્ર વગેરેનો સમાગમ વટેમાર્ગના સમાગમ જેવો છે, અજ્ઞાનવશે જેઓ, સંસારમાં નિયત પરિભ્રમણ કરે છે તેઓ અણું માત્ર સુખ પામતા નથી, સંસારની જ્યારે એવી રીતની દુર્દશા છે ત્યારે હું સંસારમાં આશકત રહેવા ચાહતો નથી, એટલે કે ભવ બંધનમોચન સારૂ મારે ચતુર્થાશ્રમનુ . અવલંબન કરવાનું છે. * માતાની અનુમતિનું ગ્રહણ. ભદ્રા, શંકરનો, સંન્યાસ ગ્રહણનો અભિલાષ જાણ વધારે શોકાર્તિ થઈ. બાષ્પ વેગે તેનો કંઠ રૂંધ થઈ જવા લાગ્યો, તે અતિ કચ્છે છે. ધારણ કરી બાષ્પ ગગદ સ્વરે બોલવા લાગી “ભાઈ તું ! ચતુર્થાશ્ચમન P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust