________________ શિષ્ય પરંપરામાં અગીયારમા પુરૂષ ભગવાન શંકરાચાર્યની આજ્ઞાથી વિશ્વરૂપાચાર્ય પ્રથમ, ઇંગગિરિમઠના આચાર્યપદે પ્ર. તિષ્ઠિત થયા. રજા, નિત્ય બોધ ઘનાચાર્ય, ૩જ જ્ઞાનઘનાચાર્ય, કથા જ્ઞાનત્તમાચાર્ય,૫માં જ્ઞાનગિરિઆચાર્ય, ૬ઠા સિંહગિરીશ્વરાચાર્ય, ૭મા ઈશ્વરતીર્થચાર્ય,૮માનૃસિંહતીથચાર્યમાં વિદ્યાશં કરતીથચાર્ય ૧૦મા ભારતીકૃષ્ણતીથચાર્ય ૧૧મા વિદ્યારણ્યાચાર્ય અથવા માધવાચાર્યઉપર કહેલા ત્રણ ગ્રંથમાં માધવાચાર્ય રચિત શંકર વિજય ઉત્કૃષ્ટ ગ્રંથ છે, શાથી કે તેની રચના પ્રાંજલ અને પ્રગાઢ પાંડિત્યથી ભરેલી છે. તે ગ્રંથમાં ઠેકાણે ઠેકાણે એટલું બધું માધુય છે કે તેને પાઠ કરતાં કરતાં પણ કંટાળે આવે તેમ નથી, બલકે તેના પાઠથી અત્યંત મોહિત થવાય છે. એ શંકરવિજયના લેખમાં દાર્શનિક અંશ બહુજ જટિલ છે. એ પુસ્તકનું આદ્યપાંત લખાણ પક આ ગ્રંથનું મેં સંકલન કર્યું છે. જે સ્થળે અલાકિક ઘટના બીલકુલ અસંભવિત અને ઇતિહાસ વિરૂદ્ધ છે, તે ઘટનામાં કાંઈક કાંઈક ફેરફાર કરવામાં આવ્યું છે, વળી તેમાં એક જાતના વિચાર ઘણું ઠેકાણે સંનિવિષ્ટ છે તે કેટલાક છેડી દેવામાં આવ્યા છે. જેથી સાધારણ લોકોને વિરક્તિ કર ન થાય અને આદરપૂર્વક સઘળા. લેકે આદિ ભગવાન્ શંકરાચાર્યનું પુણ્યમય ચરિત આલોચના કરી શકે તેના સારૂ એવી રીતનું પરિવર્તન કરવાની મને ફરજ પડી છે, એ સિવાય તેમ કરવામાં મારો બીજો ઉદ્દેશ નથી. હું આશા રાખું છું કે ભગવાનની સાક્ષર શિષ્ય મંડલી કપા. પૂર્વક મારે એ અપરાધ ક્ષમા કરશે. . . . . . .? : શંકરવિજયનાં ઘણાં સંસ્કરણ છપાઈ બહાર પડયા છે, તેમાં ધનપતિ સુરિ વિરચિત વિજય ડિમ ટીકા સાથે મુંબઈ નગરીમાં ઓરીમેંટલ મુદ્રાયંત્રાલયમાં જે ગ્રંથ છપાયે છે. તે ગ્રંથ અત્યંત શુદ્ધ અને પ્રામાણિક છે મેં એ ગ્રંથનું અવલંબન કરી. આ ગ્રંથની પાંડુલિપિ ( મુસદોડાફટ) તૈયાર કર્યો હતો કેટલાક સ્થાને આનંદગિરિના ચેલા શંકરને મત ઉધત કર્યો છે. આ નંદગિરિકત શંકરવિજય બંગાળાને એશીયાટીક સોસાઈટી તરસ્થી મૂલ બહાર પડે છે. એમ કહેવાય છે કે ભગવાન શંકરાચાર્યના શિષ્ય આનંદગિરિએ એ ગ્રંથ રચેલ છે કેટલાક લેક એમ કહે છે કે એ ગ્રંથ કોઈ પરવર્તી આનંદગિરિએ રચેલે છે. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust