________________ ભગવચ્છકરાચાર્ય ચરિત. } . འ་འང་ འའའའའའའའའའ་ કે અમે અગાઉ કહી ગયા છીએ કે કાર્યનું ઉપાદાન અને નિમિત્ત એવાં બે કારણ હોય છે. એ કારણના ભેદભેદ લઈ ઉપર કહેલા ત્રણ વાદની ઉત્પત્તિ અસત્કાર્યવાદી ન્યાય વૈશેષિક નો ઉપદેશ એ છે જે પરમાણું વિશ્વ જગતનું ઉપાદાન કારણ છે અને ઈશ્વર, કાળ, પૂર્વ કર્મ વા અદૃષ્ટ નિમિત્ત કારણ છે, સત્કાર્યવાદી સાંખ્ય દર્શનને ઉપદેશ એ છે જે પ્રકૃતિ, વિશ્વ જંગનું ઉપાદાન કારણ છે અને કર્મ અથત ધમ ધર્મ નિમિત્ત કારણ છે, કર્મના ધમધમ પ્રકૃતિનું જ કાર્યવા વિકાર - સાંખ્ય મતમાં પ્રકૃતિ વિકારથી વિશ્વ જગતની સૃષ્ટિ છે સત્યારણવાદી વેદાંત દર્શનનો ઉપદેશ એ છે કે બ્રહ્મજ વિશ્વ પ્રપં ચનું ઉપાદાન કારણ અને બહ્મજ નિમિત્ત કારણ, બ્રહ્મને ચિન્મય કરી વર્ણન કરેલ છે એટલે સઘળી વસ્તુ ચિ–એમ હોય તે સંશય ઉઠે છે કે ન્યાય વૈશેષિક અને સાંખ્ય અચિત્ ઉ પદેશ કેમ આયે. સૃષ્ટિનું પ્રકરણ સમજાવવા સારૂ તેઓએ અચિને ઉપદેશ આપે છે. અર્થાત્ વ્યવહારિક ભીંત ઉપર તેઓ ઉભા રહેલા છે. એટલે સૃષ્ટિ વિષયના સમાચનામાં તેઓનું મત છે. એ માટે વેદાંત સૂત્રમાં કહેલ છે કે––ારા વેન વાવાઝુ યથા ચણા ( સૂત્ર -4-4 ) સૃષ્ટિ વિષયે વિભિન્ન ઉપદેશ છે પણ સૃષ્ટી વિશે વિભિન્ન મત નથી. આરંભવાદી કહે છે કે અવયવ દ્રવ્યથી અવયવી દ્રવ્યની ઉત્પત્તિ જેમ સૂત્રથી વસ્ત્રની ઉત્પત્તિ તેઓના મતમાં અવયવ અને અવયવી એક વસ્તુ નથી તે બને ભિન્ન વસ્તુ છે, સૂત્ર એક વરતુ અને વસ્ત્ર બીજી વસ્તુ સૂત્ર વસ્ત્રનું ઉપાદાન કારણ છે. આરંભવાદી કહે છે કે બ્રહ્મ જગત્નું ઉપાદાન કારણ હોઈ શકે નહિ બ્રહ્યા અપરિચ્છિન્ન વસ્તુ કદી અવયવ થઈ શકે નહિ, અને અવયવ ન હોઈ અવ - યવી દ્રવ્યનું ઉપાદાન કારણ થઈ શકે નહિ. આ પરિણમવાદી કહે છે કે દુધ જેમ અવસ્થાંતર પામી. દહીં રૂપે થાય છે. તેમ જે વસ્તુ અવસ્થાંતર પામી આ જગત P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust