________________ - શાંકરદાન. ( 179 સાંખ્યમતમાં આ વ્યક્ત પૂલ જગત્ મે કમે સૂક્ષ્મ થકી સૂક્ષ્મતર, સૂક્ષ્મતરથી સૂક્ષ્મ તત્વમાં આરોહણ કરે છે. અથાત્ એકજ સત્ પદાર્થ, કોઈકવાર સૂમભાવે અને કોઈકવાર સ્થભાવે વિદ્યમાન. સંક્ષેપમાં સાંખ્ય શાસ્ત્રના મતમાં જેમ કારણ સત્ છે તેમ કાર્ય પણ સત્ છે જે ધૂલમાં સૂક્ષ્મને અનુભવ કરી શકે અને સૂરૂમમાં સૂકમતમને અનુભવ કરી શકે તેજ- સૂક્ષમદર્શ સાંખ્યતત્વ જાણવાને અધિકારી છે. અહિં મુખ પૂલદર્શ - આસામીના સારૂ ન્યાયદર્શન છે અને અંતર્મુખ સૂક્ષ્મદર્શી દ્વૈતવાદીના સારૂ સાંખ્યદર્શન છે. સર્વજ્ઞ મુનિએ કહેલ છે કે- ' ' विवर्तवादस्यहिपूर्वभुमिवेदांतवादे परिणाम वादः!व्यवस्थितेऽस्मि સ્ પરિણામવારે સ્વયં સમાવવર્તવા અથાત્ પરિણામવાદ વ્યવસ્થિત established થાય તે વિવર્તવાદ ખુદ આવી જાય. વિવર્તવાદની પૂર્વ ભૂમિ વેદાંતવાદમાં પરિણામવાદ.. . (ગ) સત્કારવાદ–સત્કારણવાદી એક બ્રહ્મને જ સઘળા કાચનું પરમ કારણ સત્ વા સત્ય કહે છે. બ્રહ્મ પિોતાની માયા દ્વારા જુદા જુદા રૂપે વિવર્તિત અથાત્ અસત્યરૂપે જુદા જુદા આકારે પ્રતિભાસિત વિશ્વપ્રપંચને આદિ અને અંતસમાન. કારણ, બ્રહ્મજ વિશ્વનું આદિ અને બ્રહ્મજ અંત વિશ્વ જગત્ બ્રહ્મથી ઉત્પન્ન થયું બ્રહ્મમાં સ્થિત અને બ્રહ્મમાં વિલીન ત્યારે એક બ્રહ્મ શિવાય બીજું કાંઈ નથી ત્યારે આ સુષ્ટિ કયાંથી આવી તેના ઉત્તરમાં સત્કારણવાદી કહે છે કે, વાસ્તવિક સુષ્ટિ વા જગત વિગેરે કેઇનું અસ્તિત્વ નથી. એ તે માત્ર માયાનું વિભુંભણુ છે અથ માણસની મિથ્યા દષ્ટિથી તે ભાસે છે તરવજ્ઞાનનો ઉદય થાય ત્યારે તેને ઉછેદ થઈ શકે છે, ત્યારે કાચ અથાત્ જગતનું મિથ્યાપણું માલુમ પડે છે અને પારમાથિક સાર ઉપર આવી જવાય છે. પણ જ્યાં સુધી તત્વજ્ઞાનને ઉદય ન થાય ત્યાં સુધી કાર્યનું મિખા૫ણું માલુમ પડતું નથી. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust