________________ શાંકરદશન. 173 . "ब्रह्मतंपरादायोऽन्यत्रात्मनोब्रह्मवेद / क्षत्रंतंपरादाद् योऽन्यગામના ક્ષત્રઃ ........ સંવતપરાતાર્ થોડાગામના સૂત્રના શારીરિક ભાગમાં ભગવાન શંકરાચાર્યે ઉપરની યુતિની સમજણ પાડી છે કે___“योहिब्रह्मक्षत्रादिकं जगदात्मनोऽन्यत्रस्वातंत्र्येण लब्धसद्भावंपश्यतितमिथ्यादर्शिनं तदेवमिथ्यादृष्टं ब्रह्मक्षत्रादिकं जगत्पराकरोति भेददृष्टिमपोयेदंसर्वयदयमात्मोतसर्वस्यवस्तुजातस्याहमात्मव्यतिरेकमवतारयति " જે આશામિ બ્રાહ્મણ ક્ષત્રિયાદિ રૂપી જગને આત્માની સાથે સંપર્ક શૂન્ય સ્વતંત્ર ભાવે રહેલ જુએ છે. તેજ મિથ્યા દર્શી આશામીને એવી રીતનું મિથ્યાદિષ્ટ જગત્ પુરૂષાર્થ થકી ભ્રષ્ટ કરે છે " . એવી રીતે ભેદ દષ્ટિની નિંદા કરી “આ સઘળું આત્મા જ છે” એમ કહી આત્માથી સઘળું અભિન્ન જણાવ્યું છે. બ્રહ્મસૂત્રના પ્રથમાધ્યાયમાં તૃતીયપાદમાં સપ્તમાધિકરણમાં એજ સિદ્ધાંત પ્રતિપાદન કર્યો છે. તે સ્થાને ભાગ્યમાં ભગવાન શંકરાચાર્ય સ્પષ્ટ લખે છે કે ___“सर्वस्यैवास्य नामरूपक्रियाकारकफलजातस्ययाऽभिव्यक्तिः साब्रह्मज्योतिः सन्नातिमिन्ना यथामूर्यज्योतिःसन्नातिभिन्नासर्वस्य रूपजातस्याभिव्यक्तिस्तद्धत् / यदुपलभ्यतेतत्सर्वब्रह्मणैवज्योति. पापलभ्यतेब्रह्मतुनान्येनज्योतिषोपलभ्यस्तवयंज्योतिः स्वरूपत्वात्येनसूर्यादयस्तस्मिन्भायुःब्रह्म ह्यन्यव्यनक्तिनतुब्रह्मान्येनव्यज्यते" - સૂયની જતિ સતાથી જેમ સઘળી જાતના રૂપની અભિવ્યક્તિ સાબિત થાય છે તેમ. બ્રહ્મની જાતિઃ સત્તાવડે નામ રૂ૫ વિગેરે સઘળું જગત્ અભિવ્યક્ત થાય છે. જે કાંઈ ઉપ- (1) 2-8-8 (2) 1-4-10(3) 1-3-22 P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust