________________ ૧૭ર. . ભગવછંકરાચાર્ય ચરિત. છે. અને સદા સુખરૂપ છે. માટે 'આત્મ તીર્થ સેવનાર પુરૂષને બીજા તીર્થ સેવવાની બીલકુલ જરૂર નથી. .. -::- . . . . * શાંકર દશન. . વેદાંત દર્શન શાસ્ત્રને અસાધારણ ભાગ્યેય છે કે આજ કાલ દુનિયાની વિદ્વન મંડળીની તેના ઉપર સુદૃષ્ટિ પડી છે, વિશેષે કરી શાંકરદશનના અભ્યાસીઓ સારી નિષ્ઠાથી શાંકરદર્શનને અભ્યાસ કરે છે. અને છાત્ર વગર પાસે અભ્યાસ કરાવેછે, હાલની વિશ્વ વિદ્યાલયે ( યુનીવરસીટી ) માં સ્કોલરશી૫ આપી શાંકરદશનને છાત્રંવગ પાસે અભ્યાસ કરાવાય છે, પણ પરિતાપને વિષય એટલે છે કે કોઈપણ છાત્રે શાંકર દર્શનની સમાલોચના કરી હજી સુધી અંગ્રેજી ભાષામાં એકપણ સંદર્ભ કે પ્રકરણ પ્રસિદ્ધ કરી બહાર પાડયું હોય એમ જોવામાં આવ્યું નથી. . . . ' 'જ્ઞાન' શિવાય બીજું કાંઈ નથી. જગતમાં જે કાંઈ છે તે સઘળું જ્ઞાનમાં છે એ સિદ્ધાંત વેદાંત શાસ્ત્રનો મેરૂ દંડ છે, એ સિદ્ધાંતમાં જે દશન આવી પહોંચ્યું નથી તે સિદ્ધાંત તે દર્શન પદવારા કહેવાતુંનથી ભારત વર્ષમાં એ સિદ્ધાંતનું રહસ્ય હજારે વર્ષથી પરિચિત છે, ઘણું કરીને દુનીયાની સભ્ય જાતીઓમાં પુરાતન કાળથી આર્ય લોકો એ સિદ્ધાંતને પહેલાંથી જ જાણતા આવ્યા છે, સર્વેદના નાસદીય સૂક્તમાં છે જે " મોઢા - ના વિના " " તેનાથી ભિન્ન કશું નથી. " મેક્ષ . મૂલરે એ મંત્રમાં અદ્વૈતવાદનું આદિ બીજ ગયું છે. અદ્વૈત વાદના સૂત્રમાત્રની વાત અગાઉથી જ ભારત વર્ષના આર્યલેકેનાં સમજવામાં છે. * મંત્ર બ્રાહ્મણમાં જેને માત્ર આભાસ છે તેને ઉપનિષદમાં વારંવાર વિવેચનથી પરિષ્કાર છે, બૃહદારણ્યક ઉપનિષ- , દુમાં એક કૃતિ છે કે– P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust