________________ જ આમોધ. 169 .. . जगद्विलक्षणं ब्रह्म ब्रह्मणोऽन्यन्न किंचन // ત્રહ્માન્યાત વિધ્યા થથાં મમરવા જ Brahma has no reseinblence to the world, nothing ii2 reality exists but Brahma; if any thing is produced which is exterior to Him, it is but a vain show like the mirage in a desert.. . : આ જગત્ જે અસત્ જડ તથા દુઃખ રૂપ છે, તેથી બ્રહ્મ વિલક્ષણ છે એટલે સત્ ચિત્ તથા આનંદરૂપ છે, માટે બ્રહ્મથી ભિન્ન કાંઈપણું નથી જે બ્રહ્મથી ભિન્ન કઈ વસ્તુ પ્રતીત થાતી હોય તો તે ઝાંઝવાના પાણીની જેમ મિથ્યા પ્રતીત થાય છે. - दृश्यते श्रूयते यद्यद्बह्मणोऽन्यन्न तद्भवेत् / . .. तत्वज्ञानाच्च तद्ब्रह्म सच्चिदानंदमद्वयम् // ., All that is seen, all that is heard, is Brahma and by knowing this, Brahma is contemplated as the existing intelligent undivided being જે જે વસ્તુ દેખાય છે, જે જે વસ્તુ સંભળાય છે, તે વસ્તુ બ્રહ્મથી ભિન્ન નથી પરંતુ બ્રહ્મજ છે તે બ્રહ્મ સત્ ચિત્ અને આનંદ સ્વરૂપ છે તથા ભેદ રહિત છે. એ વાત તત્વજ્ઞાન વડે જણાય છે. શંકા–તમે જગને સચ્ચિદાનંદ બ્રહ્મ સ્વરૂપ કહે છે ત્યારે તેવું કેમ જણાતું નથી. * . सर्वगं सच्चिदात्मानं ज्ञानचक्षुर्निरीक्षते / * વજ્ઞાનચક્ષુર્નિક્ષેત્ર માāતે માનુધવત્ છે .. The eye of science contemplates the being which is living intelligent, 'happy & which penetrates through out, but the cye of ignorance can not contemplate this as a person who is blind can not perceive the shining sun, , 22 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust