________________ . . આત્મબોધ. 167 Admitted to a portion of the happiness of that being, which is incessantly happy, Brahma and other gods attain a partial happiness અખંડ આનંદ સ્વરૂપ બ્રહ્મને લેશ માત્ર આનંદ પામી બ્રહ્મા વિગેરે સઘળા દેવ વત્તા ઓછા આનંદ યુક્ત થયા છે, અથાત્ બ્રહ્મામાં બ્રહ્માનંદનો લેશ છે તે કરતાં બૃહસ્પતિમાં સોગણો આનદ ઓછો છે, તેથી ઇંદ્રને ઓછે છે, એ પ્રમાણે બ્રહ્માથી મનુષ્ય પર્યત સર્વમાં ઉત્તરોત્તર ન્યુન ન્યૂન આનંદ હોય છે. સઘળા આનંદને અંતભાવ બ્રહ્માનંદમાં છે, માટે જ્ઞાની પુરૂષ વિદેહ મુક્તિ અવસ્થામાં પૂર્ણ બ્રહ્માનંદમાંજ સ્થિતિ પામે છે. શંકા–જેને આનંદના લેશને સઘળા બ્રહ્માદિ દેવ - ગવે છે, તે બ્રહ્મ કયાં છે ? શું લેકાંતરમાં છે? तद्युक्तमखिलं वस्तु व्यवहारस्तदन्वितः तस्मात्सर्वगतं ब्रह्म क्षीरे सर्पिरिवाखिले // all things rest upon him, all activity depends upon * Him; therefore Brahma is universally diffused like butter in the mass of milk. - ઉત્તર–એ સત્ ચિત્ તથા આનંદ સ્વરૂપ બ્રહ્મવડે યુક્ત સઘળી ઘટ પટ્ટ વિગેરે વસ્તુ અસ્તિ, ભાતિ પ્રિયરૂપે પ્રકાશે છે તથા સઘળા વ્યવહાર પણ તે બ્રહ્મવડેજ સિદ્ધ થાય છે માટે જેમ દુધમાં સર્વત્ર ઘી રહેલ છે. તેમ બ્રહ્મ પણ સર્વત્ર રહેલ છે. ( એ પ્રમાણે સઘળા જગમાં બ્રહ્મ વ્યાપ્ત છતાં પણ તે અસંગ હોવાથી જગના ધર્મનો સ્પર્શ પણ તેને થાતો નથી, તે બાબતનું નિરૂપણ કરે છે.) अनण्वस्थूलमहस्वमदीर्घमजमव्ययम् / अरूपगुणवर्णाख्यं तद्ब्रह्मेत्यवधारयेत् // P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust