________________ 158 ભગવચ્છંકરાચાર્ય ચરિત. विविक्तदेश आसीनो विरागा विजितेंद्रियः। , મહામાત્માનં તમનતનવધા છે : ' Seated in a desert-place, exempt from passions master of his senses, let man represent to himself. this :spirit one and infinite without allowing his thoughts to stray else where. - - નિર્જન સ્થાનમાં સ્વસ્તિકાસન, પદ્માસન વિગેરે સુખ પૂર્વક થઈ શકે તેવું આસન કરી, વિષયમાં ઈચ્છા રહિત હોઈ ઇન્દ્રિયોને જય કયે છે એવા પુરૂષે, સજાતીય આદિ ભેદ રહિત તથા દેશ કાળ તથા વસ્તુ પરિચ્છેદ વિનાના બ્રહ્મનું પિતાથી ભિન્ન ન જાણે ચિંતન કરવું. અર્થાત્ એ બ્રહ્ય હું છું એવી ભાવના કરવી.' - શ કા–આ દશ્ય પ્રપંચ પ્રત્યક્ષ વર્તમાન છતાં એકતાનું ચિંતન કેમ ગણી શકે. आत्मन्येवाखिलं दृश्यं प्रविलाप्य धिया सुधीः। भावयेदकमात्मानं निर्मलाकाशवत्सदा // Considering the risible universe as annihilated in spirit, let a man pure through intelligence constantly contemplate the one spirit as he might contemplate the luminous ether ઉત્તર–શુદ્ધ અંત:કરણવાળે અધિકારી પુરૂષ, સઘળા દશ્ય , પ્રપંચને, ગિજનેમાં પ્રસિદ્ધ 'લય ચિંતનને પ્રકારે વિવેકવાળી બુદ્ધિવડે આત્મામાં લય કરી આકાશની પેઠે. નિમલ સદા એક રસ આત્માનું ચિંતન કરે. ': 1 લય ચિંતનનો સામાન્ય પ્રકાર–પૃથ્વીએ જલનું કાર્ય છે કાર્ય અને કા૨ણમાં ભેદ નથી માટે પૃથ્વી જલરૂપજ છે એ પ્રમાણે ચિંતનવડે પૃથ્વીને જલમાં લય કર્યા પછી જલનો તેજમાં તેજને વાયુમાં અને વાયુને આકાશમાં તથા આકાશનો પ્રકૃતિમાં અને પ્રકૃતિને બ્રહ્મમાં લય કરવો. * - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust