________________ 17 ભગવાન શંકરાચાર્યનો અભ્યદય તે વર્ષમાં જોઈએ. ઉપરની ગણનામાં ભગવાન શંકરાચાર્યનો આવિર્ભાવ કાળ ઇ. સ. 789 માં થયેલ ગણુ છે. ત્યારે ઈ. સ. 680 ની ગણતરી : અને . સ. 789 ની ગણતરી વચ્ચે ઓછામાં ઓછે સો વર્ષને તફાવત રહે છે. - સ ક્ષે૫ શારીરક, શારીરક ભાષ્યને સંક્ષિપ્તમકાશ. અને. . એ ગ્રંથ જ્યારે ચાલુક્યરાજ કીતિવમાં વીગેરેની પૂર્વ અને પુલ કેશી વીગેરે રાજાની પછી રચાયેલ છે એમ ગ્રહણ કરવામાં આવે ત્યારે ગ્રંથકત, શંકરાચાર્યના સમસામયિક શિષ્ય સુરેશ્વરને શિષ્ય હેવાથી ભગવાન શંકરાચાર્યને આવિર્ભાવ કાળ ઈ. સ. 690 ના પૂર્વે હવે જોઈએ. હવે ભગવાન શંકરાચાર્યના કેઈ રચેલા ગ્રંથમાંથી ભાગ- વાનના આવિર્ભાવ કાળને નિર્ણય થાય છે કે નહિ તે વિષયમાં જેવું અગત્યતા ભરેલું છે. , , 1 બ્રહ્મસુત્રના ઉમેય કામોદાતારઃ ઉપરના ભાગ્યમાં દેગ્ધ ઉપનિશદના એક વચનના તાત્પર્વની વ્યાખ્યા કરી છે. તે ઠેકાણે કેટલાક રાજાઓના નામ જોવામાં આવે છે. જે ભાવથી એ વચનને ઉલ્લેખ થયો છે તે ભાવ વિશ્વતરુપે કહેવાય છે ઉપનીષદ ના જે વચનની વ્યાખ્યા થઈ છે તે આ પ્રમાણે છે - तेऽविवमाल संभवत्पाँचपोडतः // अहु आपूर्वमाणपक्षम् / - आर्व माणक्षा स्थान्धगदरूएतपात्यांस्तान् // . આને સહજ અર્થ એ છે જે મૃત્યુ પછી બ્રહ્મ લેકમાં જવાના સમયે, પ્રથમે મર્જિા માં જાવું થાય. ત્યારપછી અર્ચિ થકી ગઈ અરથકી “ગાપૂજનજિ પક્ષમાં ઈત્યાદિ અચિન-અર્થ અનિશિખ, અરને અર્થ દિવસ. અને આ પૂર્વમાણપક્ષનો અર્થ શુકલપક્ષ, ભગવાન શંકરાચાર્યે કહેલ છે કે એ સઘળા શબ્દના અર્થ, તેઓના અધિષ્ઠાન દેહ સમજાય છે. એ સઘળા દે. મૃત આસામીને એક વિભાગથી બીજા વિભાગમાં નિવિદર્ટે પહોંચાડી . ..P.P. Ac. Gunratnasuri M.S. un Gun Aaradhak Trust