________________ પ્રતિવાદ કરી કહે છે કે શંકરાચાર્યને. જન્મકાળ ઉપરની. એ આર્ય વિદ્યાસુધાકરની સાલથી પૂર્વે થયેલું છે એમ પ્રમાણ મળી આવેલ છે અને એ સંપ્રદાયવિદ લેકનું અને શંકર મંદાર સાસ્ત્રનું વચન સત્યતાથી ગ્રહણ થઇ શકતું નથી. એટલે કે તે અને વચને ઉપર આસ્થા બેસતી નથી. માલુમ પડે છે કે– સુરેશ્વર નામને શંકરાચાર્યનો એક શિષ્ય હતો. સુરેશ્વર ભગવાન શંકરાચાર્યનો સમસામાયિક આસામી. એ સુરેશ્વરને એક શિષ્ય ચાલુકય રાજાના સમયમાં સંક્ષેપ શારીરિક નામને એક વેદાંત ગ્રંથ બનાવી પ્રસિદ્ધ કરેલ છે. તેનું નામ સર્વજ્ઞાત્મા. પિતાના પરિચયના રથને તેણે લખેલ છે કે– श्री देवेश्वर पादपंकजरजसपर्कपूताशयः / सर्वज्ञात्मगिरांकि, तो मुनिवरः . संक्षेप शारीरंक। चक्रे सज्जन बुद्धिवर्द्धन मिदं राजन्य वंशे नृपे / श्रीसत्य क्षतशासन मनुकुलादित्येभुवेशासति // એમાં કહેવાયેલ છે જે જ્યારે એ ગ્રંથ રચિતે થયો તે સમયે અક્ષત શાસન કરનાર મનુકુલને “આદિત્ય” ક્ષત્રિય રાજા રાજ્ય કરતા હતા. ચાલુક્ય રાજાઓ, પોતાને મનુવંદભવ કહે છે એવું તેઓની સઘળી વિધિથી નીકળી આવે છે, હાલ ચાલુકય .. રાજાની વંશાવળી ઉપર દષ્ટિપાત કરવાથી માલુમ પડી આવે છે !' કે દ્વિતીય પુલ કેશીનું નામ વિક્રમાદિત્ય, પિત્રનું નામ વિનયાદિત્ય અને પ્રત્રનું વિજ્યાદિત્ય. કેટલાક વિદ્વાનો કહે છે કે આ દિત્ય” નામ અંતમાં એક પુરૂષનું પુરાતન ન હોય. કેવળ “આ- , દિત્ય " કહેવાથી રાજાને પરિચય દઈ શકાય નહીં. એ ગણું તરીએ તેઓ સંક્ષેપ શારીરને અંતતાના પક્ષથી વિનયાદિત્યના રાજયમાં રાણું એમ બેલે છે. અમારે એ બાબતમાં વધે છે. પણ તે એ વાંધાથી સમયમાં વધારે ફેરફાર રહેતો નથી, વિશ્વાદિયને , સમય સ્વીકારવામાં આવે તે એ ગ્રંથને સમય ઇ. સ. 697 ને , મધ્યવર્તી થાય છે. ભગવાન શંકરાચાર્યના સમસામયિક સુરેશ્વ- . ' રાચાર્યને શિષ્ય સર્વજ્ઞાત્મા મુનિ જ્યારે એ સમયમાં હતા. ત્યારે, P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust