________________ - આત્મબોધ. 147 અપરિણામી છે અને દેહની બાલ્યાદિ અવસ્થાને અને મન વિગેરે વૃત્તિઓને સાક્ષી છે એમ નિશ્ચય કરે. ' ' શંકા-આત્માનું કેવળ સાક્ષીપણું તમે કહે છે, તે સંભવતું નથી, કારણ કે દેહાદિ સંઘાતમાં રહી જેવું સાંભળવું ઇત્યાદિ સઘળે વ્યવહાર કરતાં પ્રતીત થાય છે. व्यापृतविद्रियेष्वात्मा व्यापारीवाविवेकिनाम् / दृश्यतेऽभ्रेबु धावत्सु धावन्निव यथा शशी // Whilst the organg of sense are in action it appears to the ignorant that it is the spirit which acts as when clouds pass across the moon, the moon it. self appears to move. વાયુના વેગવડે આકાશમાં વાદળાંને દોડતાં જોઈ ચૂખ માણસ માને છે કે ચંદ્રમા દોડે છે તેવી જ રીતે ગુરૂશાસ્ત્રના ઉપદેશ વિનાના અવિવેકી પુરૂષ નેત્ર આદિ ઇદ્રિ પર પોતાના વ્યવહારને આત્માના અંદર માને છે અથાત જેવું સાંભળવું આદિ સઘળા વ્યવહાર આત્મા જ કરતો હોય એમ તેઓ માને છે. . શંકા–દેહઈદ્રિય વિગેરેને તમે વ્યાપારવાળાં કહે છે ત્યારે તેઓ પણ ચિતન્ય હોવાં જોઈએ. અને જે તેને ચૈતન્ય માને તે તેઓને પણ અવશ્ય આત્મા માનવા ઘટે છે કારણ કે ચિતન્ય એજ આત્મા છે. आत्मचैतन्यमाश्रित्य देहेंद्रियमनोधियः / . સ્વશીયાનુ વતે સૂર્ણ થયા બાદ The body, the organs of sense, manas and buddhi acoomplish their respective funotiou under the or. ders of the Atma ag men perform their actions in the light of the sun ઉત્તર–જેમ સઘળા માણસે સૂર્યના પ્રકાશના આશ્રયે પિત. પોતાના વ્યવહાર કરે છે તેમજ ચેતન્ય સ્વરૂપ આત્માના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust