________________ ભગવચ્છકરાચાર્ય ચરિત. શંકા-આત્મા, બ્રહ્મરૂપ હોવાથી સર્વત્ર વ્યાપક છે માટે તેની સર્વ સ્થળે પ્રતીતિ કેમ થાતી નથી. सदा सर्वगतोप्यात्मा न सर्वत्रावभासते। .. युद्धावेवावभासत स्वच्छेषु प्रतिबिंववत् // The spirit ( atma) although it penetrates all the ings is not everywhere manifest. It manifests itself in Buddbi (intelligence) like an image reflected by a polished surface. ઉત્તર-જેમ ઘડે, ભીંત, કાચ એ બધાં માટીનાં જ કાર્ય છે તથાપિ ઘડામાં અથવા ભીંતમાં પ્રતિબિંબરૂપે સૂર્ય પ્રકાશ નથી. શાથી કે તેઓ મલિન હેવાથી પ્રતિબિંબ ગ્રહણ કરવા સમર્થ નથી. માત્ર કાચ વિગેરે પદાર્થ સ્વચ્છ હેવાથી, તેમાં તેનું પ્રતિબિંબ પડે છે, તેમજ આત્મા જેકે સર્વ વ્યાપક છે તેપણ રાગાદિ એલરહિત શુદ્ધ બુદ્ધિમાંજ પ્રકાશે છે, મલિન ઉપાધિમાં તેને પ્રકાશ થાતું નથી. ( આત્મા. દેહ ઇકિયાદિ સંધાતમાં રહ્યા છતાં પણ તેથી જુદ છે એ વાત દષ્ટાંત આપી દઢ કરે છે.) 'देहेंद्रियमनोबुद्धिप्रकृतिभ्यो विलक्षणम् / तत्तिसाक्षिणं विद्यादात्मानं राजवत्सदा // The spirit must be distinguished from budy, from organs of sense, from manas, from intelligence (Buddhi.). It must bo recognized as incessantly superintending their operation as a King (wutching the actions of lis ministers.) જેમ રાજા પિતાની સભામાં બેઠેલા પુરૂષને સાક્ષી તથા પ્રેરક હોઈ તેનાથી જુદો છે તેમ આત્મા પણ શરીર, ઇંદ્રિય, મન, બુદ્ધિ અને પ્રકૃતિથી વિલક્ષણ છે. એટલે શરીર વિગેરે જડ દશ્ય તથા પરિણામ છે, અને આત્મા ચેતન, દાણા, તથા P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust