________________ કાશ્મીર જનપદમાં ગમન. 135 ઉપર લખેલા ભગવાને રચેલા ગ્રંથોમાં આત્મબોધ નામના નાને ગ્રંથ ભારત વર્ષ માંહેલા અમૂલ્ય ગ્રંથોમાં અલોકિક ગ્રંથ છે મહાત્માઓના જીવન ચરિત સાથે મહાત્માઓનાં વચનામૃતનો ગાઢ સંબંધ છે, તેથી ભગવાન શંકરાચાર્યનાં આલૌકિક વચના મૃતનું પાન પાઠક વર્ગને અવશ્ય થાવું જોઈએ જેના માટે એ અપૂર્વ નાના ગ્રંથનું અંગ્રેજી અને ગુજરાતી ભાષાંતર ભગવાનના જીવન ચરિતના લેખ સાથે સંનિવેણિત કરેલ છે. જેને પાઠ અને મનન કરવાથી અંગ્રેજી ભાષાના પાઠકને તથા ગુજરાતી ભાષાના પઠકને ભગવાન શંકરાચાર્યનાં મહા વાકયની વાકેદ્ગારી કળશે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust