________________ 132 ભગવચ્છકરાચાર્ય ચરિત. કૈલાસ પર્વતે મેક્ષ લાભ. * ત્યારપછી શંકર, બીજા કેટલાક શિવે સાથે કાશમીર છોડી ફરતાં ફરતાં પાછા બદરિકાશ્રમમાં આવી પોંચ્યા. પુર્વે એ ક્ષેત્રમાં જે પંડિતોને તેમણે પરાજ્ય કર્યો હતો તેઓને તેમણે બ્રહ્મજ્ઞાનનો ઉપદેશ દીધો, બદરીવનના પુણ્યતીર્થમાં, તે સમયે પાતંજલ મતના પક્ષપાતી કેટલાએક યોગીઓ રહેતા હતા, સંકરે, ક્રમે ક્રમે તેઓને પિતાના મતના અનુરાગી કર્યા. અને તેઓની પાસે, પોતે રચેલા વેદાંત ભાષ્યની વ્યાખ્યા કરી. એવી રીતે કેટલાક સમય એ તીર્થમાં અતિવાહિત કરી, શિષ્યો સાથે પર્યટન કરતા સુપ્રસિદ્ધ પાસે તેણે મીમાંસાક દર્શન જાણવાનો આરંભ કર્યો, એક દિવસ તેને ગુર શિષ્યને તત્કાળ પ્રચલિત એક મીમાંસક ગ્રંથ ભણાવતો હતો. એ ગ્રંથમાં ગ(નોરાક તત્રને મત ન એવી રીતને એક પાઠ બહેર આવ્યો, અધ્યાપકે તેને સંગત અર્થ કરવા અનેક ચેષ્ટા કરી પણ નિરર્થક થયું, તેને અર્થ કરવાથી આવું થાય છે જે આંહી પણ કહ્યું નહિ ત્યાં પણ કહ્યું નહિ. એટલે નિરૂકત્ય થયું. ' એવી રીતને અર્થ બીલકુલ અસંગતશિષ્યોએ અને અધ્યાપકે તેના અર્થ માટે એકઠા મળી અનેક વિચાર કર્યા, પણ સંગત અર્થ મેળવી શક્યા નહિ, ત્યારપછી અધ્યાપક દુઃખત ચિતથી શાળાની બહાર આવ્યો અને એક નિર્જન સ્થાને બેરી વિચારવા લાગ્યું, પ્રભાકર પિતાની પ્રત્તિભાના બળે એક સંમત અર્થ કરી જાણતો હતો પણ તે કરવા સાહસી થયો નહિ શાથી કે તેમ કરવાથી અધ્યાપક દુઃખિત થારો એમને જાણતા હતા. ત્યાર પછી તેણે એ પુસ્તકમાં “તુના,” “ગાના” , એવી રીતને પદચ્છેદ કરી રાખ્યો, એથી એક સ્થાને એવી રીતને અર્થ છે કે, એ સ્થાને તું શબ્દદ્વારા ઉકત થયે તે સ્થાને અપિશબ્દધારા ઉકત થાય છે. એટલે પિતરૂકત્ય થાય છે. એક તરફ અધ્યાપક બહુ તપાસધારા * કોઈ પણ મુકરર નહિ કરી શકતાં શાળામાં પાછા આવ્યા. પુસ્તક બહાર કાઢી તેણે જોયું તો તેમાં એવી રીતને પદચછેદ છે. તે અત્યંત સંતુષ્ટ થયો, અને ' પબૃપાછ કરવાથી તેને માલુમ પડયું. પ્રભાકરેજ એ મોટું કાર્ય કર્યું છે.અવાપકે પ્રભાકરને ગુરૂ કહ્યો. છેવટે અધ્યયનની સમાપ્તિએ તેણે મીમાંસા દર્શન એક સ્વતંત્ર ભક્ત બહાર પાડશે. તે ઉપરથી તેને મત ગુરૂમત કહેવાય. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust