________________ 130 . ભગવરકરાચાર્ય ચરિત. પદાર્થ અનુમાનધારા બધગમ્ય હોય છે. અને જેઓ ભાવિક છે તેઓ કહે છે કે “સઘળા પદાર્થ પ્રત્યક્ષ પ્રમાણુઠારા બોધગમ્ય હોય છે. અને સાતાંત્રિક વિભાષિક એ ઉભય સંપ્રદાયવાળા બોલે છે કે “સઘળા પદાર્થ ક્ષણભંગુર " કયારેક જ્ઞાનને વિષયભેદ હોય છે અને કયારેક પણ ય પદાર્થને વિષયભેદ હોય છે. અનુમાનગમ્ય અને પ્રત્યક્ષ પ્રમાણુગમ્ય બનેમાં વિશેષ શું છે તે અનાયાસે જાણી શકાય છે. વિજ્ઞાનવાદીઓ વિજ્ઞાનનું . . ક્ષણિકત્વ અને બહુ સરકાર કરે છે, અને વેદત વાદીઓ એક નિત્યજ્ઞાન નો સ્વીકાર કરે છે. બદ્ધમતની સાથે વેદાંત મતને એટલો પ્રભેદ છે. " 0 બાદ્ધ લોકોના પ્રશ્નનો ઉત્તર સમાપ્ત થઈ ગયો કે તુરત દિગંબર બતાવ લંબી એક જન આવી બોલ્યો " યતિ ! તમને લોકે સર્વજ્ઞ કહે છે એટલે બે લો, જૈનમતમાં આસ્તિકાય, વગેરે જે સઘળા પદાર્થો છે તેને અર્થ શો છે? શંકરે કહ્યું " અરે દિગંબર ! સંભળે | જૈનમતાવલંબી પંડિત ના મતમાં જવાસ્તિક છે. પુદગલાસ્તિકાય, ઘર્માસ્તિકાય, અધર્માસ્તિકાય . અને આકાશાસ્તિકાય એવા પાંચ શબ્દદ્વારા ઇવ વીગેરે પાંચ પદાર્થનું જ્ઞાન છે. જનમત સંબધે તમારે હવે કંઈ જજ્ઞાસ્ય નથી ! ત્યારે દિગં. બર મતાવલંબી મૂંગો થઈ રહ્યો. ત્યાર પછી જૈમિનિ મતાવલંબી એક અધ્વર મીમાંસક' એ સ્થાને આવી પહોંચ્યો, અને બોલ્યો, હે ચતિવર ! . સાંભળવામાં આવ્યું છે કે તમે દેવીના મંદિરમાં પ્રવેશ કરવા ઉત્સુક છે ! અમારા પ્રશ્નનો ઉત્તર ન દેશો ત્યાં સુધી તમે દેવીને ગૃહમાં પ્રવેશ કરી શકશો નહિ. તમે કહે જેમિની મતમાં શબ્દ શું છે? તે દ્રવ્ય છે કે ગુણને અંતર્ગત છે? શ કરે મીમાંસકનો પ્રશ્ન સાંભળી કહ્યું “જૈમિનિના સઘળા શબ્દ નિત્ય વ્યાપક છે. કેવળ શ્રવણેદ્રિયદ્વારા તેઓનો અનુભવ થાય છે સઘળા શબ્દનું રૂપ જે પ્રકારનું છે તે પણ નિત્ય છે અને શબ્દ દ્રવ્ય પદાર્થનો અંતર્ગત અને વ્યાપક છે, શારદાપીઠે વાસ.' . એવી રીતે શંકરે, સઘળા. વાદીઓના પ્રશ્નના ઉત્તર આપ્યા. જેથી = " શ . સઘળાએ શંકરનું સર્વાપણું કબુલ કર્યું, અને તેઓએ જુદી જુદી જાતનાં * જે વેદના પ્રમાણદ્વારા યજ્ઞયાગનું અવશ્ય કર્તવ્ય નિર્ણય કરે છે તે ચા પ્રાંસક, P.P. Ac. Gunrainasuri M.S. Jun Gun Aaradhak Trust