________________ પદ્મપાઇ તરફે ઉપદેશ. બુદ્ધિ પરિપકવ થવાથી હદયમાં વિવેક પિદા થાય છે. વિવેક પટ્ટા થવાથી ક્રમે ક્રમે હૃદયમાંથી રજોગુણ લય પામતો જાય છે. હે ગુરૂ ! હું તો તીર્થાટનમાં અનેક ઉપકારિતા જેવું છે, એથી તમે પ્રસન્ન થઈ મને અનુજ્ઞા આપે ?" - ત્યાર પછી તીર્થદર્શને જવામાં પદ્મપાદને અત્યંત આગ્રહ જોઈ શંકરે કહ્યું " વસ પદ્મપાદ ! જ્યારે તારી તીર્થદર્શને જવાની એકાંત વાસના થઇ છે ત્યારે અવશ્ય તારે તર્થદર્શન કરવાંજ. હું તારા તીર્થદર્શન નનો નિષેધ કરતું નથી. કેવળ ચિત્તની સ્થિરતા જાણવા સારૂં તને મેં આ સઘળી વાત કરી. તારે ખુશીથી અત્યંત સાવધાન થઈ તીર્થ ગ્રામ, કરવું. જેથી અત્યંત દુઃખની ઉત્પતિ થાય એવાં કાર્યને પરિત્યાગ કરજે ! ભ્રમણકાળે જુદા જુદા માર્ગ તારા દ્રષ્ટિગોચર થાશે તેમાં ચોરીયા માર્ગ જે હોય તે છોડી દઈ, જે ભાગે સાધુ લોક જતા હોય તે ભાગ તું ચાલજે, જે સઘળા રથાનમાં બ્રહ્મણોની બહોળી વસતી હોય તે સધળા સ્થાને તુ રહેજે. પણું એવા સ્થાને અધક કાળ રહે શ નહિ ! એક સ્થાને અધિક કાળ રહેવાથી યતિ ઉપર સંસાર વાસના હુમલે કરે છે. તુ સર્વદા સાંતે મૂર્તિવાળા, પવિત્ર હૃદયવાળા, સન્યાસીઓની સાથે વાતચીત કરજે ! એવા મહાપુરૂષો અધ્યાત્મિક શાત્રની એવી વ્યાખ્યા કરે છે કે જે વ્યાખ્યા સાંભળવાથી સઘળા પ્રકારના તાપ દુર થાય છે. માર્ગમાં કોઈને અત્યંત ભોસો કરે.શ નહિ. અનેક ખલ અને ઠગારા આભરવરૂપ છુપાવી દઈ વટેમાર્ગની સાથે એકત્ર વાસ કરે છે, અને અલયે, તેની દેવપ્રતિમા વરત્ર, પુરતક, વિગેરે ચોરી લઈ નાશી જાય છે. તુ પુજ્ય લકની પુજા કરજે ! કોઇ દિવસ તેના કહેવાનું ઉલ્લંઘન કરીશ નહિ. સર્વદા અવગાહન વગેરે કરી અંગ પ્રત્યંગ સાફ રાખજે. શાથી કે શરીર પવિત્ર હાય તે હદયમાં બ્રહાનંદને અનુભવ થાય છે. * પદ્મપાદ, ગુરૂનો અમૃત્તપૂર્ણ ઉપદેશ સાંભળી અત્યંત આનંદિત થયો. અને ગુરૂ પાસેથી અનુમતિ લઈ તર્થ પર્યટન સારૂ બહાર નીકળ્યો, સંકર અને સુરેશ્વર વગેરે, શિષ્યો સાથે શૃંગગિરીમાં રહેવા લાગ્યા . તે જનનીની અંત્યેષ્ટિકિયા. - - - થોડાક સમય પછી સહસા જનનીને વિષય શ કરને યાદ આવ્ય તે સમાધિસ્થ થઇ જાણ થયા “જે તેમની માતા તેને યાદ કરે છે P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust