________________ ભગવછંકરાચાર્ય ચરિત.' અવલંબન કરી હરકોઈ નિબંધ ખુશીથી ચે.” શિષ્યો, ગુરના વાંકા ઉપર સંમત થયા. ત્યાર પછી નિર્જન થશે સુરેશ્વરને બોલાવી કશું “નાનિવર ! તમે મારા ગામના વાર્તિકની રચના કરશો નહિ. તમે વાર્તિકની રચના કરવા બેસો તેમાં આ દુર્મતિ શિયાથી સહન થતું નથી. મારા શિષ્ય બેંકે છે જે સુર, ભાગ ઉપર વાતિક રચના , કેરશે તો તે વાર્તિક કર્મકાંડના રહસ્થી પરિણું થાશે વળી કે તમારી સાથેના વિવાદમાં તમારા સાર ગર્ભિત વાક્યથી સમજણું હતું જે અનુયશ્રમ (સન્યાસ) વેદસિદ્ધ નથી એમ એ શિખે વળી બીજું બોલે છે. કે જયારે મંડનમિત્રનો મત કર્મકાંડ ઉપર સંપૂર્ણ ભરોસા સાથે હતો. ત્યારે તેના મતમાં કર્મકાંડનો સંસ્કાર હોઈ તે ભાષ્ય ઉપર વાર્તિક રચવાને પાત્ર નથી. જેમ હોય તેમ ખરું. પણ જ્ઞાનિવર તમારા વિરૂધ્ધ આટલી બધી કિવદંતી પ્રચલિત છે. ત્યારે તમે મહાન પુરૂષ છો પણ તમારા ઉપર એ વાર્તિક રચવાનો ભાર મુકી શકતો નથી. હાલ હું તમને આજ્ઞા આપું છું કે સ્વાધીન ભાવે એક ગ્રંથની રચના કરી મને દેખાડો! તમે સ્વતંત્ર ભાવે હરકેઈ ગ્રંથ બનાવી મને બતાવશો ત્યારે જ તમારા જ્ઞાનની શિષ્યોને ખાતરી થાશે. ત્યારપછી શિડ્યે તરી વિરૂધે કાંઈપણ બોલી શકશે નહિ. સુરેશ્વર, ગુરૂની આજ્ઞા પ્રતિપાલન કરવાનો અંગીકાર કરી ચાલી નીકળ્યા. અને શંકર થોડાક ખેદ પામી બોલવા લાગ્યા, હાય! હાય ! મારા ભાષ્ય ઉપર વાર્તિકની રચના થઈ નહિ ? એક તરફ સુરેશ્વરે થોડો સમય રવાધીન ભાવે વિચાર કરી નૈષ્ફર્મે સિદ્ધિ નામનો ગ્રંથ રચ્યો. એ ગ્રંથ અત્યંત મનોહર તેમાં અતિ સૂક્ષ્મ - ભાવે અને ગંભીરભાવે આત્મ તત્વનાં વિચાર દાખલ કરેલો છે. શંકરે સુરેશ્વરે રચેલા “ષ્કર્મે સિદ્ધિ” ને આદિથી તે અંત સુધી પાઠ કર્યો. જેથી પિતે અત્યંત પ્રમુદિત અને પ્રસન્ન થયા અને એ ' ગ્રંથને પાડ કરવા સઘળા શિષ્યોને આજ્ઞા આપી. એ ગ્રથના પાઠથી સઘળાઓને એવી પ્રતીતિ થઈ કે સુરેશ્વર જેવો બીજો કોઈ તત્વજ્ઞાની આસામી છેજ નહિ. સુરેશ્વર તે સમયે ઈછા કરત, તે વાતિક બનાવવા સારૂ ગુરૂની આજ્ઞા મેળવત. પણે તેના બીજા સહાધ્યાયીઓ તે કામમાં પગલે પગલે વિન લાવતા જોઈ, સુરેશ્વરે મનના દુઃખથી આવું બોલી અભિસંપાત આપ્યો કે “જો કે મહા પુરૂષ સુત્ર ભાષ્યની વૃત્તિ (વાત) કરે પણ એ ભૂમંડળમાં પ્રચલિત થાશે નહિ.” . . . . ' P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust