________________ શિષ્ય લેકએ કરેલો ગ્રંથપ્રચાર. 83 હતા. તેઓના આત્મસંયમાં બ્રહ્મનિષ્ઠા અને અસાધારણ વિવત્તા જોઈ. વજગતના લેકો વિમોહિત થયાં. ઘણા લોકો એ ચાર શિષ્યને. બ્રહ્માના: ચાર મુખ કહેવા હતા. કેટલાએક કહેતા હતા કે તેઓ ત્ર. યજુર સામ, અને અથર્વ વેદની મૂર્તિ છે. કેટલાએક તેઓને ધર્મ અથી કામ અને મારા વિરપ કહે - હતા. બીજા કેટલાએક તે. એ ચાર વ્યક્તિને સલાક, સામે, ગરણ અને સાપુજ્ય એવી. ચાર મુકિનો . અવતાર કહેતા હતા. ટૂંકાવનાર બે સંસાર ત્યાગી હોઈ મહા . વિવેકસંપન્ન બની એ જ્ઞાનીઓ, શંકરના સિદ્ધાંતને પ્રચારના માર્ગમાં આ. લોકસ્વરૂપ થઈ પડયા હતા. શંકરને જ સઘળા પ્રતિભાસ પન્ન શિષ્યોની મદદ ન મળી હત, તો બોદ્ધ ધર્મના ઉચ્છેદ સાધનામાં અદ્વૈતવાદની સ્થાપનાનું, જ શંકર ભારત વર્ષમાં રોપી શકતા નહિ. . : શિષ્ય લોકેએ કરેલો ગ્રંથ પ્રચાર.. "ત્યાર પછી કોઈ એક સમયે સુરેશ્વરાચાર્યે શારીરકે ભાગ્યની વૃત્તિની રચના કરવાના ઈરાદે ગુરૂદેવને ભકિતભાવે પ્રણિપાત કરી કહ્યું-“પ્રભો ! મારે જે કરવાનું છે તે કરવા આપ નિઃસંદેહ ચિત્તો આજ્ઞા આપો !" શાથી કે જે માણસ, ભકિતપૂર્ણ હૃદયે ગુરૂના આદેશનું પાલન કરે છે તેનું જીવન ધન્ય છે " શંકર, પ્રધાન શિષ્યની એવી રીતની વિનીત પ્રાર્થના સાંભળી હર્ષવાળા ચિત્તથી બોલ્યા “જ્ઞાનિવર! સુરેશ્વર ! તમે મારા ભાગનું. એક વાર્તિક કરે. તમે એવી રીતનો ગ્રંથ રચશો તેથી હું બહુ પ્રસન્ન થઈશ. - સુરેશ્વરે કહ્યું- હે ગુરૂ ! આપના તર્ક પૂર્ણ અને ગંભીરાર્થ યુક્ત ભાબની સમાલોચના કરવામાં અગર જો કે મારામાં સામર્થ્ય નથી તો પણ જો આપનું કૃપાકટાક્ષ હોય તે હું એક નિબંધ તૈયાર કરવા યત્નશીલ થાઉં. " શંકરે કહ્યું. બરોબર ! તેમ તમે કરો. ત્યાર પછી ગુરુદેવની એવી આજ્ઞા માથે ચડાવી સુરેશ્વરાચાર્ય ચાલી નીસયાં. બાદ પદ્મપાદના પક્ષપાતી તેના સહાધ્યાયી ચિસુખ વગેરે શિષ્ય લોકો શંકરને કહેવા લાગ્યા. " હે ગુરૂ ! આપ જગતની હિત કામનામાં જે કામ કરો છો તે યથાર્થ હિતકર નથી. આપે સુરેશ્વરને નિબંધ રચવા આજ્ઞા આપી કરી પણ એ દ્વારા એ આપનું અમંગળ ઘટશે; જુઓ !' મંડન મિશ્ર ખુદ વિદ્વાન આજ સુધી તે વાગયજ્ઞમાં આસકત હતા, અને તેણે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust